Home Tags UK

Tag: UK

ભારતીય શાસ્ત્રીય સંગીત-વાદ્યોની નિકાસ સાડા-ત્રણ ગણી વધી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં આજે એક મહત્ત્વની જાણકારી આપી. એમણે કહ્યું કે, વિદેશમાં ભારતીય શાસ્ત્રીય સંગીત તથા સંગીતના વાદ્યોનો પ્રેમ...

ઝેલેન્સ્કીને મળ્યા બાદ ઋષિ સુનકે યુક્રેનને $60...

બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનકે તાજેતરમાં યુક્રેનની રાજધાની કિવની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન તરીકેની તેમની પ્રથમ મુલાકાતમાં તેમણે $60 મિલિયનના હવાઈ સંરક્ષણ પેકેજની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે...

ભારતીયો માટે 3,000 બ્રિટિશ-વિઝાને સુનકે આપી મંજૂરી

લંડનઃ ઈન્ડોનેશિયાના બાલીમાં 17મા G20 શિખર સંમેલન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક થયાના અમુક કલાકોમાં જ બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકે ભારતમાંથી બ્રિટનમાં કામ કરવા આવવા માગતા...

નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, UK...

Nirav Modi PNB Scam: ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને બ્રિટનની હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. નીરવ મોદીને ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં તે યુકેમાં આશ્રય લઈ...

‘ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સ’: 75 પ્રતિભાશાળી ભારતીયોનું...

નવી દિલ્હીઃ સમગ્ર ભારતમાં આજે સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે તાજેતરમાં જ ભારતીય મૂળના રિશી સુનકના ઈંગ્લેન્ડના વડાપ્રધાન બનવાના સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા. 1947 પહેલા બસો...

બ્રિટનને આર્થિક કટોકટીમાંથી પાર ઉતારીશઃ રિશી સુનક

લંડનઃ 72 વર્ષીય કિંગ ચાર્લ્સ-ત્રીજા તરફથી આજે આમંત્રણ મળ્યા બાદ ભારતીય મૂળના રિશી સુનકે દિવાળી તહેવારમાં જ બ્રિટનના વડા પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. તેઓ બ્રિટનના 57મા અને...

માત્ર 45-દિવસનું શાસનઃ બ્રિટનનાં PMપદેથી ટ્રસનું રાજીનામું

લંડનઃ લિઝ ટ્રસે આજે જાહેરાત કરી છે કે એમણે બ્રિટનનાં વડાં પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. ટ્રસ માત્ર 45 દિવસ માટે આ પદ પર રહ્યાં હતાં. આમ, તેઓ...

UKની સંસદ 75 સફળ ભારતીય વિદ્યાર્થીઓનું સન્માન...

લંડનઃ ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં અને ભારત-યુકેના સંબંધોમાં મહત્ત્વનું યોગદાન આપે છે એમ લંડનમાં યુકેની સંસદમાં ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સને લોન્ચ કરતાં બ્રિટિશ સાંસદો અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ ભાર આપતાં...

રાણી એલિઝાબેથની અંતિમવિધિઃ રાષ્ટ્રપતિ મુર્મુ લંડન પહોંચ્યાં

લંડનઃ 96 વર્ષની વયે ગઈ 8 સપ્ટેમ્બરે અવસાન પામેલાં બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં 19 સપ્ટેમ્બરના સોમવારે નિર્ધારિત અંતિમસંસ્કાર વખતે ભારત સરકાર વતી હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લંડન પહોંચી...

કોહિનૂર હિરો ભગવાન જગન્નાથનોઃ ઓડિશાની સંસ્થાનો દાવો

ભૂવનેશ્વરઃ ઓડિશાના યાત્રાધામ પુરી શહેરની સામાજિક-સાંસ્કૃતિક સંસ્થા શ્રી જગન્નાથ સેનાએ દાવો કર્યો છે કે કોહિનૂર હિરો ભગવાન જગન્નાથનો છે. આ હિરો બ્રિટન પાસેથી મેળવીને પુરી સ્થિત જગન્નાથ મંદિરને પરત...