Home Tags TV Serial

Tag: TV Serial

દિશા વાકાણી-પડિયાએ પુત્રને જન્મ આપ્યો; બીજું સંતાન...

મુંબઈઃ હિન્દી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી દિશા વાકાણી-પડિયાએ પુત્રને જન્મ આપ્યો છે. આ તેનું અને એનાં પતિ મયૂર પડિયાનું બીજું સંતાન...

‘મહાભારત’ના ‘ભીમ’ પ્રવીણકુમાર (75)નું નિધન

નવી દિલ્હીઃ બી.આર. ચોપરા નિર્મિત 'મહાભારત' ટીવી સિરિયલમાં 'ભીમ'નું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણકુમાર સોબતીનું નિધન થયું છે. એ 75 વર્ષના હતા. પ્રવીણકુમારના પુત્રી નિકુનિકાએ ઈન્ડિયન એક્સપ્રેસ.કોમને જણાવ્યું હતું કે એમનાં...

રીટા, હું તારી સાથે દર 10-વર્ષે લગ્ન...

મુંબઈઃ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ના ડિરેક્ટર માલવ રજદાએ ફરીથી  રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજા સાથે ફરી લગ્ન કર્યાં હતાં. માલવ રજદા અને પ્રિયા આહુજાએ...

‘રામાયણ’ના રાવણ, દંતકથાસમાન ગુજરાતી-અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન

મુંબઈઃ સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને 'રામાયણ' હિન્દી ટીવી સિરિયલના 'રાવણ'ના પાત્રને કારણે દેશભરમાં લોકપ્રિય થયેલા અરવિંદ ત્રિવેદીનું અહીં કાંદિવલી નિવાસસ્થાને અવસાન થયું છે. તે 82 વર્ષના હતા. એમને...

પ્રતિજ્ઞાના ‘ઠાકુર સજ્જન સિંહ’ અનુપમ શ્યામનું નિધન

મુંબઈઃ ટીવી અને બોલીવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ શ્યામ ઓઝાનું રવિવારે નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાય દિવસોથી મુંબઈની લાઇફલાઇન હોસ્પિટલમાં દાખલ હતા. તેમનાં શરીરનાં કેટલાંક...

દર્શકોને સાચી વાત જાણવાનો અધિકાર છેઃ મુનમુન...

મુંબઈઃ ટીવી જગતના સૌથી મશહૂર કોમેડી શોમાંનો એક ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ને દર્શકોનો પ્રેમ મળતો રહ્યો છે. એ શો ઘણા લાંબા સમયથી પ્રસારિત થઈ રહ્યો છે અને એના...

જાતિગત-ટિપ્પણી બદલ એક્ટ્રેસ મુનમુન દત્તાની સામે FIR...

નવી દિલ્હીઃ જાતિગત શબ્દોનો ઉપયોગ કરવા બદલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ ફેમ એક્ટ્રેસ મુનમુન દત્તાની સામે FIR  નોંધવામાં આવ્યો છે. નાના પડદાના પોપ્યુલર ‘શો’માં બબિતાજીની ભૂમિકા ભજવનાર મુનમુનની...

‘કંગના તો સ્ટેન્ડઅપ કોમેડિયન મહિલા છે’: કરણ

નવી દિલ્હીઃ ટીવી સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ના એક્ટર કરણ પટેલ સોશિયલ મિડિયામાં સતત સક્રિય રહે છે. તેણે બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતના ઓક્સિજનવાળા ટ્વીટને લઈને પ્રતિક્રિયા આપી છે. એ ટ્વીટ...

‘ઉલ્ટા ચશ્મા’ સિરિયલના લેખકની આત્મહત્યા

મુંબઈઃ લોકપ્રિય હિન્દી કોમેડી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના લેખક અભિષેક મકવાણાએ અહીં કાંદિવલી સ્થિત એમના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે 37 વર્ષના હતા. એ...

લોકપ્રિયતાનું મહાભારતઃ બી. આર. ચોપ્રા

મહાન ફિલ્મકાર બી.આર. ચોપ્રાનું નિધન ૫ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ૯૪ વર્ષની વયે મુંબઈમાં થયું હતું. ભારતીય ટેલીવિઝન અને હિન્દી ફિલ્મ જગતમાં એમનું અમૂલ્ય પ્રદાન છે. ‘નયા દૌર’, ‘સાધના’, ‘કાનૂન’,...