Home Tags Travel

Tag: Travel

રેલવેએ વિના-ટિકિટના યાત્રીઓથી ₹ 143.82 કરોડ દંડ...

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે વર્ષ 2020-21માં વગર ટિકિટ પ્લેટફોર્મ અને ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે પકડવામાં આવેલા લોકોનો આંકડો સામે આવ્યો છે. કોરોનાને લીધે સ્ટેશનમાં વધુ ભીડ ના થાય...

ક્રિકેટરો સાથે એમનાં પરિવારજનો પણ ઈંગ્લેન્ડ જઈ...

મુંબઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે આવતી 18 જૂનથી ઈંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટેસ્ટ મેચ રમાવાની છે. વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ ઈંગ્લેન્ડના લાંબા પ્રવાસે...

UAEએ ભારતીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 14-જૂન સુધી...

અબુધાબીઃ સંયુક્ત આરબ અમીરાતે ભારતથી આવતા પ્રવાસીઓ પર લાગેલો પ્રતિબંધ 14 જૂન સુધી વધારી દીધો છે. UAEમાં સૌથી વધુ ભારતીય નાગરિક છે, પરંતુ હાલ કોવિડ-19થી બચાવના ભાગરૂપે એણે ભારતીયોને...

બ્રિટન સહિત અનેક દેશોએ કોરોના-નિયંત્રણો ઉઠાવ્યા/હળવા બનાવ્યા

લંડનઃ બ્રિટન, સ્કોટલેન્ડ અને વેલ્સમાં લોકો હવે પબ્સ અને રેસ્ટોરન્ટ્સમાં ઈન્ડોર સાથે બેસીને જમી શકે છે અને એકબીજાને ભેટી પણ શકે છે, કારણ કે બ્રિટિશ સરકારે તેનો સફળ રસીકરણ...

જયશંકર બ્રિટનનાં ગૃહપ્રધાન પ્રીતિ પટેલને મળ્યા

લંડનઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર આજે અહીં બ્રિટનનાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલને મળ્યા હતા અને બંને દેશ વચ્ચે કાયદેસર પ્રવાસને સરળ બનાવવા અને પ્રતિભાશાળી વ્યક્તિઓની આવ-જાને ઉત્તેજન આપવા માટેની...

ભારતથી આવતા પેસેન્જરો પર ઓસ્ટ્રેલિયામાં કામચલાઉ પ્રતિબંધ

મેલબોર્નઃ ભારતમાં કોરોનાનો કહેર જોતાં કેટલાય દેશોએ ટ્રાવેલ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેથી 14 મે સુધી ભારતથી આવનારા પેસેન્જરો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે....

ભારત જવાનું ટાળો: અમેરિકી સરકારની નાગરિકોને સલાહ

વોશિંગ્ટનઃ અમેરિકાની સત્તાવાર સંસ્થા સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) દ્વારા દેશના નાગરિકોને એવી ચેતવણી આપવામાં આવી છે કે ભારતમાં હાલ કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી ગયા હોવાથી ત્યાં...

ટ્રેનોમાં રાતે ફોન-લેપટોપ ચાર્જ કરવા નહીં મળે

નવી દિલ્હીઃ સાવચેતીના પગલાંના ભાગરૂપે ટ્રેનોમાં પ્રવાસીઓને રાતના સમયે એમના ફોન, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો ચાર્જ કરવાની સુવિધા બંધ રખાશે. રેલવે વહીવટીતંત્ર ટૂંક સમયમાં જ આ માટે એક...

મ્યાનમારના પ્રવાસે આવતા ભારતીયોને યાંગૂનમાંની દૂતાવાસની ચેતવણી

યાંગૂન/નવી દિલ્હીઃ મ્યાનમાર દેશના પાટનગર યાંગૂનમાંની ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકો જોગ ચેતવણી ઈસ્યૂ કરીને એમને જણાવ્યું છે કે તેઓ મ્યાનમાર આવવાનું ટાળે. અથવા જો આ દેશની મુલાકાતે આવવું...

લોકલ ટ્રેનોમાં પ્રવાસઃ ધ્યાન રાખજો, નહીં તો...

મુંબઈઃ આવતીકાલે, 1 ફેબ્રુઆરીના સોમવારથી મુંબઈમાં સામાન્ય લોકોને પણ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા મળશે, પરંતુ એ માટે સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે. આમજનતાને ધસારાના કલાકો દરમિયાન ઉપનગરીય ટ્રેનોમાં પ્રવાસ...