Home Tags Tokyo 2020

Tag: Tokyo 2020

ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી મહિલા હોકી-ટીમ ઓલિમ્પિક સેમી-ફાઈનલમાં

ટોક્યોઃ અહીં રમાતી ઓલિમ્પિક ગેમ્સમાં આજે 11મા દિવસે મહિલા હોકી રમતમાં ગુરજીતકૌરનાં ગોલની મદદથી ભારતે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી દીધું છે અને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે....

ટોક્યો ઓલિમ્પિક્સઃ સિંધુએ મહિલા બેડમિન્ટનમાં કાંસ્યચંદ્રક જીત્યો

ટોક્યોઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પુસર્લા વેંકટ (પી.વી.) સિંધુએ આજે અહીં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સ વર્ગમાં ચીનની હી બિંગ જિયાઓને બે સીધી ગેમમાં હરાવીને કાંસ્યચંદ્રક જીત્યો છે. વર્તમાન...

સાંજે પાંચ વાગ્યેઃ સિંધુની કાંસ્યચંદ્રક મેચ

ટોક્યોઃ ભારતની વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ આજે અહીં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સ વર્ગમાં તેની બ્રોન્ઝ મેડલ માટેની મેચ રમવાની છે. એમાં તેનો મુકાબલો થવાનો છે...

મીરાબાઈ ચાનૂને કદાચ ગોલ્ડ મેડલ મળી શકે...

ટોક્યોઃ ભારતની મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ગયા શનિવારે અહીં ટોક્યો ઓલિમ્પિક્સમાં બીજા ક્રમે આવીને સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ, ગોલ્ડ મેડલ જીતનાર ચીનની વેઈટલિફ્ટર ઝીહુઈ હુની એન્ટી-ડોપિંગ ટેસ્ટ લેવામાં...

ટોક્યો ઓલિમ્પિક્સઃ દીપિકાકુમારીનાં દેખાવ પર સૌની મીટ

ટોક્યોઃ કોરોનાવાઈરસ બીમારીને કારણે એક વર્ષની રાહ જોવડાવ્યા બાદ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ આવતીકાલથી અહીં શરૂ થશે. ભારતનાં કેટલાંક એથ્લીટ્સ-ખેલાડીઓ તરફથી મેડલ મળવાની આશા છે. એમાં રાંચીનિવાસી તીરંદાજ દીપિકાકુમારીનો પણ...

કોરોનાએ લગાવી બ્રેક; ઓલિમ્પિક્સ એક વર્ષ મોકૂફ

ટોકિયોઃ કોરોના વાઈરસને કારણે ટોકિયો ઓલિમ્પિક્સને એક વર્ષ સુધી મોકૂફ રાખવા માટે જાપાન અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સહમત થયા છે. જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબેએ આજે કહ્યું કે ટોકિયો ઓલિમ્પિક્સ-2020...

ટોકિયો ઓલિમ્પિક્સ વર્ષના અંત સુધી મુલતવી રખાય...

ટોકિયો : આગામી ઓલિમ્પિક રમતોત્સવના આયોજન માટે જાપાને નિયુક્ત કરેલા મહિલા પ્રધાને આજે જણાવ્યું છે કે કોરોના વાઈરસને કારણે ફેલાયેલા ભયને કારણે ટોકિયો 2020 ગેમ્સ આ વર્ષના અંત સુધી...

ટોક્યો ઓલિમ્પિક પર કોરોનાનો ઓછાયોઃ આયોજકો ટેન્શનમાં

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ કહ્યું હતું કે ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસથી હું ચિંતિત છું. 2020 ટોક્યો ઓલિમ્પિકના પ્રારંભને છ મહિના કરતાં પણ ઓછો સમય રહ્યો છે ત્યારે...

‘ટોકિયો ઓલિમ્પિક્સમાં મીરાબાઈ વેઈટલિફ્ટિંગમાં મેડલ જીતી શકે...

ગુવાહાટી - વેઈટલિફ્ટિંગની રમતમાં પ્રથમ દ્રોણાચાર્ય એવોર્ડવિજેતા પાલસિંહ સંધુનું માનવું છે કે મીરાબાઈ ચાનુ આગામી ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાની ક્ષમતા ધરાવે છે. ટોકિયો ગેમ્સ આ વર્ષના જુલાઈમાં શરૂ થવાની...

નિખાત ઝરીનનો પડકારઃ ‘મેરી કોમ સાથે ટ્રાયલમાં...

કોલકાતા - આવતા વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ માટે બોક્સિંગ પસંદગી અજમાયશોમાં પોતાની ટ્રાયલ માટે મહિલા બોક્સર નિખાત ઝરીન જોરદાર તૈયારી કરી રહી છે. આ ટ્રાયલ 27 ડિસેંબરે યોજાવાની...