Home Tags Test Series

Tag: Test Series

ઈંગ્લેન્ડના પ્રવાસ માટેની ભારતીય ટીમઃ હાર્દિક આઉટ,...

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ સામે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ અને ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટમેચોની સિરીઝ માટે 20-સભ્યોની ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ચાર અનામત ખેલાડીઓના...

ભારતે ટેસ્ટ-મેચ જીતીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. ભારતનો એક ઇનિંગ્સ અને 25 રનથી વિજય થયો હતો. આ વિજય સાથે ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની...

રિવરફ્રન્ટમાં “ક્રિકેટ કા રાસ” થીમ પર ક્રિકેટ-કાર્નિવલ યોજાયો

અમદાવાદઃ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝનો રોમાંચ ચરમ પર છે, ત્યારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર ત્રીજી પિંક બોલ ટેસ્ટ યોજાવા માટે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે....

ભારતનો ટેસ્ટમાં ઐતિહાસિક વિજય : સિરીઝ 1-1થી...

ચેન્નઈઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચનો આજે ચોથો દિવસ છે, ત્યારે ભારતીય ટીમે ચેન્નઈમાં પહેલી ટેસ્ટ મેચમાં મળેલી હારનો બદલો લીધો છે. ચેન્નઈના ચેપોક...

બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં ચાર ફેરફાર

ચેન્નાઈઃ ઈંગ્લેન્ડની ટીમ 13 ફેબ્રુઆરીથી અહીંના ચેપોક મેદાન પર ભારત સામે બીજી ટેસ્ટ મેચ રમશે. આ જ મેદાન પર રમાઈ ગયેલી પહેલી ટેસ્ટમેચ તેણે 227-રનથી જીતી લીધી હતી અને...

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ-સિરીઝને ‘તેંડુલકર-કુક ટ્રોફી’ નામ આપવાની માગણી

લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ ભારતમાં ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતનો પરાજય થયો છે. આ બંને દેશ વચ્ચે રમાનાર ટેસ્ટ સિરીઝને મહાન બેટ્સમેનો સચીન તેંડુલકર...

ચેન્નાઈ ટેસ્ટમાં ભારતને 227-રનથી હરાવી ઈંગ્લેન્ડ 1-0

ચેન્નાઈઃ પ્રવાસી ઈંગ્લેન્ડ ટીમે આપેલા 420 રનના ટાર્ગેટને ભારતીય ટીમ ચેઝ કરી શકી નથી અને આજે પાંચમા તથા આખરી દિવસે પહેલી ટેસ્ટ મેચ 227-રનના માર્જિનથી હારી ગઈ છે. ભારતનો...

ઇંગ્લેન્ડના આઠ વિકેટે 555 રનઃ જો રૂટની...

ચેન્નઈઃ યજમાન ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અંતર્ગત ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ ચેન્નઈમાં એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શનિવારે બીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમના...

ઇશાંત શર્મા ઇંગ્લેન્ડની સામે ઇતિહાસ રચશે?

હૈદરાબાદઃ પાંચ ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માનું રમવાનું લગભગ નિશ્ચિત છે. આશરે એક વર્ષ પછી...

અશ્વિનની બોલિંગ ટેસ્ટ-સિરીઝનું પરિણામ નક્કી કરશેઃ પાનેસર

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ પાંચ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. હાલ બંને ટીમો ચેન્નઈની એક હોટલમાં ક્વોરન્ટિનમાં છે અને બીજી બીજી ફેબ્રુઆરી પહેલાં પ્રેક્ટિસ...