Home Tags Test Series

Tag: Test Series

બ્રિસ્બેન-ટેસ્ટ, સિરીઝ જીતવા ભારત સામે 328-રનનો ટાર્ગેટ

બ્રિસ્બેનઃ ફાસ્ટ બોલરો મોહમ્મદ સિરાજ (73 રનમાં પાંચ વિકેટ) અને શાર્દુલ ઠાકુર (61 રનમાં ચાર વિકેટ)ની ઘાતક બોલિંગને કારણે ભારત અહીં ચોથી ટેસ્ટ મેચમાં આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાનો બીજો...

ઓસ્ટ્રેલિયા સામે ચોથી-ટેસ્ટઃ સુંદર-ઠાકુરની લડતને સેહવાગે બિરદાવી

બ્રિસ્બેનઃ 7મા અને 8મા નંબરે આવેલા – ઓફ્ફસ્પિનર વોશિંગ્ટન સુંદર અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે એમનું બેટિંગ કૌશલ્ય બતાવી, લડત આપીને અહીં ઓસ્ટ્રેલિયા સામે રમાતી ચોથી અને સિરીઝની આખરી...

કેન્દ્રીય પ્રધાને હનુમા વિહારીને ‘ક્રિકેટનો હત્યારો’ કહ્યો

મુંબઈઃ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ટોચના પાંચ બેટ્સમેનો આઉટ થઈ ગયા બાદ ભારત માટે જીતની આશા ઘણી ઓછી થઈ ગઈ હતી. છેવટે હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિન...

કોવિડ નિયમોનું ઉલ્લંઘન? ભારતીય ક્રિકેટરો નિર્દોષ જાહેર

સિડનીઃ ભારતની ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં છે અને એ દરમિયાન તેના કેટલાક ખેલાડીઓએ કોરોના વાઈરસ રોગચાળાને લગતા આરોગ્ય નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાના અહેવાલો હતા. પરંતુ, હવે ભારતના ક્રિકેટરો...

પિંડીમાં ઈજા થતાં ઉમેશ યાદવ ટેસ્ટસિરીઝમાંથી બહાર

મેલબર્નઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતને એક વધુ ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પગની પિંડીમાં ઈજા થતાં સિરીઝમાં વધુ રમી શકે એમ નથી. એને ટીમથી બહાર થવું...

સાથીઓને શ્રેષ્ઠ રમવાનું જણાવી કોહલી ભારત રવાના

એડીલેડઃ ઓસ્ટ્રેલિયા સામે વર્તમાન ટેસ્ટ શ્રેણીની બાકીની 3-મેચમાં ભારતીય ટીમનું સુકાન અજિંક્ય રહાણેને સોંપીને કેપ્ટન વિરાટ કોહલી આજે સવારે ભારત આવવા માટે રવાના થઈ ગયો છે. કોહલી તેની પત્ની...

પહેલી ટેસ્ટઃ શૉ, સહાનો ઈલેવનમાં સમાવેશ

એડીલેડઃ આવતીકાલથી અહીં એડીલેડ ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચ માટે ભારતની ઈલેવનની જાહેરાત કરવામાં આવી છે. ઓપનર પૃથ્વી શૉ અને વિકેટકીપર-બેટ્સમેન રિદ્ધિમાન સહાનો ટીમમાં...

મારી ગેરહાજરીમાં રહાણે સુકાનીપદ બરાબર સંભાળશેઃ કોહલી

એડીલેડઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામે ચાર-ટેસ્ટની સિરીઝની છેલ્લી ત્રણ મેચમાં મારી ગેરહાજરીમાં અજિંક્ય રહાણે ટીમનું સુકાન સરસ રીતે સંભાળશે. બધી ગોઠવણ...

રહાણે પર સુકાનીપદનું દબાણ નહીં હોયઃ ગાવસકર

મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સાથે ટીમ ઈન્ડિયાની ચાર-મેચની આગામી ટેસ્ટ શ્રેણી પૂર્વે ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે એવી માન્યતા વ્યક્ત કરી છે કે શ્રેણીમાં પહેલી ટેસ્ટ મેચ બાદ રેગ્યૂલર કેપ્ટન વિરાટ કોહલીની...

ભારત-પાકિસ્તાનને ફરી રમતા જોવા નવા ICC-ચેરમેન આતુર

વેલિંગ્ટનઃ પરંપરાગત હરીફો ભારત અને પાકિસ્તાન ફરી નિયમિત રીતે દ્વિપક્ષી શ્રેણીઓ રમતા થાય અને એકબીજાની ધરતી પર જઈને રમે એ જોવા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થા ઉત્સૂક છે, એમ...