Home Tags Tear gas

Tag: Tear gas

ગોટાબાયા રાજપક્ષે માલદીવ પહોંચ્યાઃ શ્રીલંકામાં ઇમર્જન્સી

કોલંબોઃ શ્રીલંકામાં વડા પ્રધાનની ઓફિસે દેશમાં ઇમર્જન્સી લગાવવાની જાહેરાત કરી છે. જેથી દેખાવકારોએ વડા પ્રધાનની ઓફિસને ઘેરી લીધી હતી. પોલીસ દેખાવકારોને રોકવા માટે ટિયર ગેસ છોડી રહી છે, પણ...

કોરોના-નિયંત્રણોનો વિરોધઃ બેલ્જિયમમાં દેખાવકારો પર અશ્રુવાયુ છોડાયો

બ્રસેલ્સઃ કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે લાગુ કરાયેલા નિયંત્રણોનો વિરોધ કરી રહેલા હજારો લોકો રવિવારે પાટનગર બ્રસેલ્સના રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. એમને વિખેરવા માટે પોલીસે ઠંડા પાણીનો મારો ચલાવ્યો...

અમેરિકામાં રમખાણઃ લશ્કર તૈનાત કરવાની ટ્રમ્પે ધમકી...

વોશિંગ્ટનઃ એક અશ્વેત નાગરિકનું પોલીસના તાબા વખતે મરણ નિપજ્યા બાદ અમેરિકાભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા છે. હિંસક દેખાવોનો અંત લાવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લશ્કરને તૈનાત કરવાની ધમકી આપી...

સુરતમાં પોલીસ-પ્રવાસી મજૂરો વચ્ચે અથડામણઃ અશ્રુવાયુ છોડાયો

સુરતઃ સમગ્ર દેશમાં લોકડાઉન-3ના આજથી થયેલા પ્રારંભ સાથે ગુજરાતના પ્રવાસી મજૂરો તેમના વતન જવાનું શરૂઆત થઈ, પરંતુ વાહનવ્યવહાર ઠપ થઈ જતાં પરપ્રાંતીય મજૂરોએ મનેકમને સુરતમાં શહેરમાં રહેવાની ફરજ પડી....