Home Tags T20 World Cup 2021

Tag: T20 World Cup 2021

ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયાને ઈનામમાં મળ્યા રૂ.13 કરોડ

દુબઈઃ ગઈ કાલે ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 8-વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ-2021 જીતનાર ઓસ્ટ્રેલિયાની ટીમને ઈનામી રકમના રૂપમાં રૂ.13 કરોડ 10 લાખ મળ્યા છે. (આમાં રૂ. 11.9 કરોડ સ્પર્ધા જીતવા...

ઓસ્ટ્રેલિયા બન્યું T20 વર્લ્ડ કપ-2021 ચેમ્પિયન

દુબઈઃ આજે અહીં રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને પ્રોફેશનલ અભિગમ વડે 8-વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ-2021 ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયા આ પહેલી જ વાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન...

હસન અલીની પત્ની સામિયા મૂળ હરિયાણાની છે

લાહોરઃ ગઈ કાલે દુબઈમાં રમાઈ ગયેલી T20 વર્લ્ડ કપ-2021ની સેમી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે પાકિસ્તાનનો પરાજય થતાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીની સોશિયલ મિડિયા પર ખૂબ મજાક ઉડાવાઈ રહી...

ઈંગ્લેન્ડને 5-વિકેટથી હરાવી ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડકપ-2021ની ફાઈનલમાં

અબુધાબીઃ ન્યૂઝીલેન્ડે આજે અહીંના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 5-વિકેટથી હરાવીને આઈસીસી T20 વર્લ્ડકપ-2021ની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 14 નવેમ્બરે દુબઈમાં રમાનાર ફાઈનલ...

ન્યૂઝીલેન્ડને ઈંગ્લેન્ડ પર બદલો લેવાની તક

અબુ ધાબીઃ આઈસીસી T20 વર્લ્ડ કપની પહેલી સેમી ફાઈનલમાં આવતીકાલે અહીંના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. ઈંગ્લેન્ડ ગ્રુપ-1માં પહેલા નંબર પર રહીને સેમી ફાઈનલમાં પહોંચ્યું...

સ્કોટલેન્ડને કચડીને ભારતે +1.619નો સર્વશ્રેષ્ઠ-નેટ-રનરેટ હાંસલ કર્યો

દુબઈઃ વિરાટ કોહલી અને તેના સાથીઓએ આજે અહીં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ-2021માં સ્કોટલેન્ડને 8-વિકેટથી કચડી નાખીને મહત્ત્વની જીત હાંસલ કરી એટલું જ નહીં, પરંતુ ગ્રુપ-2માં બધી છ ટીમોમાં શ્રેષ્ઠ નેટ...

T20 વર્લ્ડ કપઃ ધોની-કોહલી, શાસ્ત્રીએ વ્યૂહરચનાની ચર્ચા...

દુબઈઃ T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ પહેલાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને મેન્ટર એમએસ ધોનીને વૈકલ્પિક તાલીમ શિબિરમાં...

ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગંભીરતાથી નથી લેતું: અક્રમ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસિમ અક્રમનું માનવું છે કે T20 વર્લ્ડ કપમાં આ વખતે ટીમ ઇન્ડિયા જરા પણ ગંભીરપણે ક્રિકેટ રમી નથી, જેથી ટીમનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો...

મેચ-એકતરફી બની જતાં ઈશ સોઢી (MoM)ને આશ્ચર્ય

દુબઈઃ ગઈ કાલે અહીં ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ-2ની મેચમાં 8-વિકેટથી કારમો પરાજય થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચવાનું અશક્ય ભલે નહીં, પરંતુ અત્યંત મુશ્કેલ...

T20 WC: હરભજન સિંહનો મોહમ્મદ આમિરને જડબાતોડ...

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને સૌપ્રથમ વાર વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે હારનો સામનો પડ્યો હતો. એ પછી પાકિસ્તાનના કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો એલફેલ કોમેન્ટ કરી રહ્યા છે. તેઓ ભારતીય ક્રિકેટરોને...