Home Tags T20 World Cup 2021

Tag: T20 World Cup 2021

ટીમ ઇન્ડિયાનો સેમી-ફાઇનલમાં પહોંચવાનો માર્ગ અત્યંત કઠિન

નવી દિલ્હીઃ ક્રિકેટ સહિત કોઈ પણ ગેમમાં જીત-હારના પરિણામનું પાસું ગમેત્યારે બદલાઈ શકે છે. T20 વર્લ્ડ કપ જીતવા ટીમ ઇન્ડિયા મોટી દાવેદાર હતી, પણ પાકિસ્તાન સામે શરમજનક હારે ટીમ...

‘ભારત સાથે સંબંધ સુધારવાનો આ સારો-સમય નથી’

ઈસ્લામાબાદઃ ભારત સાથે સંબંધ સુધારવાની જરૂર પર પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ભાર મૂક્યો છે, પરંતુ સાથોસાથ એવું પણ કહ્યું કે આપણા દેશે ગયા રવિવારે T20 વર્લ્ડ કપ સ્પર્ધાની...

કોહલીના સાથીઓ પાકિસ્તાનીઓને ‘હોમ એડવાન્ટેજ’ મેળવતા રોકી...

દુબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ ક્રિકેટ મુકાબલો થાય છે ત્યારે લોકોના દિલની ધડકન વધી જાય છે. આજે દુબઈમાં દર્શકોથી ખચાખચ ભરેલા દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને કટ્ટર હરીફ...

‘ભૂતકાળને-છોડો, રવિવારે અમે ભારતને હરાવીશું’: બાબર આઝમ

દુબઈઃ આઈસીસી T20 વર્લ્ડ કપ-2021માં 24 ઓક્ટોબરના રવિવારે સુપર-12 રાઉન્ડમાં ગ્રુપ-2ની મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે. આ મેચ પૂર્વે પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે એવી આશા વ્યક્ત...

ઈન્ઝમામના મતે કોહલીની ટીમ T20-વર્લ્ડકપ જીતવા ફેવરિટ

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકના મતે ભારત યૂએઈ અને ઓમાનમાં હાલ રમાઈ રહેલી આઈસીસી T20 વર્લ્ડ કપ સ્પર્ધા જીતવા માટે ફેવરિટ છે. ઈન્ઝમામે તેની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું છે...

આ કારણસર સાનિયા 24મીએ સોશિયલ-મિડિયાથી દૂર રહેશે

હૈદરાબાદઃ યૂએઈમાં રમાતી આઈસીસી T20 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં 24મીના રવિવારે કટ્ટર હરીફો - ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે. આ મેચ માટે અત્યારથી માત્ર આ બે દેશના જ...

હાર્દિક પાકિસ્તાન સામેની મેચ કદાચ ચૂકી જશે

દુબઈઃ યૂએઈ અને ઓમાનમાં આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ-2021માં ગ્રુપ મેચોનો આરંભ થઈ ગયો છે. સુપર-12 રાઉન્ડનો આરંભ 23 ઓક્ટોબરથી થશે. ગ્રુપ-2માં સામેલ ભારતની પહેલી મેચ 24મીએ પાકિસ્તાન સામે...

T20-વર્લ્ડકપ માટેની ટીમઃ અક્ષરની જગ્યાએ શાર્દુલ

મુંબઈઃ 23 ઓક્ટોબરથી યૂએઈ અને ઓમાનમાં શરૂ થનારી T20 વર્લ્ડ કપ-2021 માટેની ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પસંદગીકારોએ ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ મુખ્ય ટીમમાં ડાબોડી...

T20-વર્લ્ડકપ 2021: વિજેતા ટીમને મળશે રૂ.12 કરોડ

દુબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ આગામી મેન્સ T20 વર્લ્ડ કપ-2021 સ્પર્ધા માટે ઈનામી રકમોની જાહેરાત કરી છે. આ સ્પર્ધામાં વિજેતા બનનાર ટીમને 16 લાખ ડોલર (આશરે રૂ. 12...

ICC T20 વર્લ્ડકપઃ 24-ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મુકાબલો

દુબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) યોજિત T20 વર્લ્ડ કપ આ વર્ષની 17 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) અને ઓમાનમાં શરૂ થવાની છે. કટ્ટર હરીફો - ભારત અને પાકિસ્તાન એક...