Home Tags Surat

Tag: Surat

‘ઓખી’ વાવાઝોડું નબળું પડી ગયું, દરિયામાં સમાઈ જતાં ગુજરાતવાસીઓને રાહત

અમદાવાદ - વાવાઝોડું ઓખી ગઈ કાલે રાતે જ ચક્રવાતમાંથી હવાના નીચા દબાણમાં ફેરવાઈ જતાં દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠા પર એના ત્રાટકવાનો ખતરો ટળી ગયો છે. આ વાવાઝોડું અગાઉની આગાહી મુજબ મંગળવારે...

ઓખી વાવાઝોડાની તીવ્રતા ઘટી, મધ્યરાત્રિએ સૂરતના કાંઠા વિસ્તારે ટકરાશે

ગાંધીનગર- ‘ઓખી’ વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે. મંગળવારે બપોરે ‘ઓખી’ સૂરતથી દરિયામાં ૩૯૦ કિ.મી. દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં છે, જે આજે મધ્યરાત્રિએ સૂરત પાસે દરિયાકાંઠાના સંપર્કમાં આવે એવી સંભાવના હવામાન...

સૂરતમાં હાર્દિક પટેલની સભામાં જંગી મેદની જોઇ ભાજપ ચિંતામાં

ગાંધીનગર- ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાનને હવે માત્ર ચાર દિવસનો સમય બાકી છે, ત્યારે શહેરી વિસ્તારમાં વડાપ્રધાન, હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી દ્વારા જાહેર સભાઓ કરી પોતપોતાના...

ગુજરાત તરફ ફંટાયું ઓખી વાવાઝોડું, 5-6 ડીસેમ્બરે થશે અસર

અમદાવાદ- તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવ્યાં બાદ ઓખી વાવાઝોડાંએ ગુજરાતની દિશા પકડી છે. ગુજરાત તરફ ફંટાયેલું ઓખી વાવાઝોડું અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે...

સુરતમાં મનમોહન સિંહનો સંવાદઃ BJP અને PM મોદી પર પ્રહારો

સુરતઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સુરતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા. મનમોહન સિંહ ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. મનમોહન સિંહે જણાવ્યું હતું કે, જીએસટીથી ટેક્સ ટેરરિઝમ આવ્યું...

ભાજપ હમેશાથી હિન્દુવાદી રહી છે, લોકો ‘ક્લોન’ પર વિશ્વાસ કેમ કરશેઃ...

સુરત- કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી આજે સુરતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની પાર્ટીની જડ હિન્દુત્વમાં રહેલી છે. પણ હિન્દુ ધર્મમાં હાલમાં...

સૂરતના આ ઉમેદવારની રેલી ભાજપ માટે બની આકર્ષણનું કેન્દ્ર

સૂરત-રાજકીય ચોપાટમાં કયારે બાજી બદલાય તેનું ખુલ્લું ગણિત હોતું નથી. આ વાતની પ્રતિતી સૂરતમાં થઇ ગઇ છે. ચૂંટણીની તારીખ નજીક આવતાં ઉમેદવારી પત્રો ભરાઇ રહ્યાં છે. જેમાં સૂરતમાં ભાજપના...

સૂરતમાં ચૂંટણી ટિકિટોની વહેંચણી મામલે PAAS-કોંગ્રેસના પટેલો વચ્ચે મારામારી

સૂરત - ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારો માટે કરેલી ટિકિટોની વહેંચણી મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કાર્યકર્તાઓ નારાજ થયા છે અને અનેક સ્થળે PAAS તથા...

‘પદ્માવતી’ સામે જોરદાર વિરોધ; મુંબઈ, સુરત, ગાંધીનગરમાં દેખાવો કરાયા

મુંબઈ - બોલીવૂડ દિગ્દર્શક અને નિર્માતા સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'પદ્માવતી' આવતી ૧ ડિસેમ્બરે દેશભરમાં રિલીઝ કરવાનું નક્કી થયું છે, પણ એની સામે દેશમાં, ખાસ કરીને પશ્ચિમી ભાગોમાં...

ગુજરાત ચૂંટણીજંગમાં “ગબ્બરસિંહ” બાદ “ઠાકુર”ની એન્ટ્રી

સૂરત- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નિવેદનબાજીઓ જોતા એવું લાગે છે કે પાર્ટીઓ આ વખતે બોલિવૂડની સદાબહાર ફિલ્મ ‘શોલે’થી કંઈક વધારે પ્રભાવિત છે. આ ફિલ્મના કેરેક્ટર અને ડાયલોગ્સનો જાદૂ આ ચૂંટણી...

TOP NEWS