Home Tags State Government

Tag: State Government

છઠ્ઠા પગારપંચવાળા સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય…

ગાંધીનગરઃ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યુ છે કે, છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના ૧૯,૩૫૯ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને...

પાણી ચોરશો તો 2 વર્ષ જેલમાં કાઢવાં પડશે, દંડ- કેદની જોગવાઈ...

ગાંધીનગરઃ ગુજરાત પરંપરાગત રીતે પાણીની અછત ધરાવતું અને વારંવાર દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરતું રાજ્ય છે. રાજ્યના મોટા ભાગના જળસ્ત્રોતો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે જ્યારે  સૌરાષ્ટ્ર, કચ્છ, અને...

શાળાઓમાં નવરાત્રિ વેકેશન રદ કરવા કેબિનેટ બેઠકમાં નિર્ણય…

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ વેકેશન રાખવું, ન રાખવુંને લઈને ચલકચલાણું ચાલી રહ્યું છે. જેમાં આજે વધુ એકવાર નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સૂરત રાજકોટના કેટલાક શાળાસંચાલકોની માગણી...

મહારાષ્ટ્ર સરકારની ખાતરી બાદ કિસાનોએ નાશિક-મુંબઈ કૂચ પહેલા જ દિવસે અટકાવી...

મુંબઈ - કિસાનોની માગણી પૂરી કરવાનું અને માગણીઓના મામલે દર બે મહિને બેઠક યોજી પ્રગતિની સમીક્ષા કરવાનું પણ મહારાષ્ટ્ર સરકારે વચન આપ્યા બાદ હજારો કિસાનોએ મુંબઈ તરફ ગુરુવારે સવારે...

ગુજરાતઃ 487 કરોડના ખર્ચે નવા 10 ફ્લાયઓવર બનાવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં આંતર માળખાકીય સવલતોનો વ્યાપ વધે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમયબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે. આના ભાગરુપે પ્રથમ તબક્કામાં આગામી સમયમાં રુપિયા 487 કરોડના ખર્ચે...

ભારતીય નાગરિકત્વ મેળવવા માટે સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી ફરજિયાત રહેશે

નવી દિલ્હી - કોઈ પણ વિદેશી નાગરિકને ભારતમાં સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી વિના ભારતનું નાગરિકત્વ નહીં મળે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી છે. નાગરિકત્વ (સુધારા) ખરડો પાસ થઈ ગયો...

CBIને પરવાનગી વગર આંધ્રપ્રદેશમાં એન્ટ્રી નહીં: ચંદ્રાબાબુ નાયડુ

હૈદરાબાદ- આંધ્રપ્રદેશમાં CBIની ટીમ હવે રાજ્ય સરકારની મંજૂરી વગર પ્રવેશ કરી શકશે નહીં. રાજ્યના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એક નિવેદન જાહેર કરી આ અંગે જાણકારી આપી છે. રાજ્ય સરકાર તરફથી...

ભ્રષ્ટાચાર મામલે ખૂબ વગોવાયેલ જમીન વિકાસ નિગમ બંધ કરાયું

ગાંધીનગરઃ આખરે રાજ્ય સરકાર દ્વારા જમીન વિકાસ નિગમને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નિગમમાં વારંવાર થતા કૌભાંડોના પગલે સરકારની છબી ખરડાતી હતી તો આ...

કશ્મીર: ઈદ પર 115 કેદીઓને છોડવા CM મહેબૂબા મુફ્તીનો આદેશ

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરમાં ઈદને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યની જેલમાં બંધ 115 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ સૂચના આપી છે કે, એવા કેદીઓ જેના...

TOP NEWS

?>