Home Tags Sri Sri Ravi Shankar

Tag: Sri Sri Ravi Shankar

એક દીવો ક્યારે પ્રકાશ આપી શકે?

દિવાળી એટલે પ્રકાશ-પર્વ! ભારત વર્ષમાં ધનતેરસના દિવસથી દિવાળી ઉત્સવનો શુભારંભ થઇ જાય છે. ધનતેરસ એટલે સમૃદ્ધિ, સંપત્તિનો દિવસ! પ્રચુરતા અને વૈભવની અનુભૂતિ કરવાનો અવસર એટલે ધનતેરસ! તમારા માટે જે કંઈ જરૂરી...

મૂર્ખની નિર્દોષતા અને લુચ્ચી વ્યક્તિની બુદ્ધિમતા કોઈ...

આધ્યાત્મિક પથ ઉપર ચાલનાર વ્યક્તિ - આત્મજ્ઞાન- બુદ્ધત્વ - એનલાઈટનમેન્ટ વિશે જાણવા ઉત્સુક હોય છે. આત્મજ્ઞાન શું છે? આત્મજ્ઞાન, હું કહીશ કે એક રમૂજ સમાન છે. જાણે કે એક...

જીવન એક સુંદર રહસ્ય છે, તેને ભરપૂર...

શબ્દો શા માટે પ્રયોજવામાં આવે છે? જો સૂક્ષ્મ દ્રષ્ટિ એ જોશો તો સમજાશે કે શબ્દોના પ્રયોજન પાછળનો હેતુ છે, મૌન અને માત્ર મૌન! તમારા શબ્દો અન્યના મનમાં વ્યગ્રતા ઉત્પન્ન...

તપ એટલે શું?

મહર્ષિ પતંજલિ અનુસાર, મનની પાંચ વૃત્તિઓ: પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ: ઉપર અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા નિયંત્રણ આવે ત્યારે મન વર્તમાન ક્ષણમાં આવે છે. તમારું મન જયારે વર્તમાન ક્ષણમાં છે, અને પ્રતીક્ષાની અવસ્થામાં છે, ત્યારે તમારી...

મનની વૃતિઓને નિયંત્રિત કેવી રીતે કરવી?

મનની પાંચ વૃત્તિઓ છે: પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. આ પાંચ વૃત્તિઓ ઉપર નિયંત્રણ હોવું આવશ્યક છે. શું તમે કોઈ ને કોઈ વાત ને લઈને સાબિતીઓ માંગ્યા કરો...

જાણો મનની એ પાંચ વૃતિઓ વિશે…

યોગ નો હેતુ છે, સંધાન. પોતાની જાત સાથેનું સંધાન. મન જયારે બહારનાં જગતમાંથી અંતર્જગત તરફ યાત્રા કરવાનું શરુ કરે છે, હૃદયમાં સ્થિર થાય છે, ત્યારે અસ્તિત્વનાં કેન્દ્રમાં તમે દ્રષ્ટા...

દિવ્ય પ્રેમના લક્ષણો શું છે?

દિવ્ય પ્રેમની સાહજિક અભિવ્યક્તિ કઈ રીતે થતી હોય છે? દિવ્ય પ્રેમ તો એક જ છે પરંતુ તે ભિન્ન ભિન્ન રીતે વ્યક્ત થયા કરે છે. પ્રથમ અભિવ્યક્તિ છે, પ્રશંસા! એક પૂર્ણ...

બ્રહ્માંડનું સંચાલન કઈ રીતે થાય છે?

ધર્મ, કર્મ, પ્રેમ અને જ્ઞાન! બ્રહ્માંડનું કણ કણ આ ચાર લાક્ષણિકતાઓને સતત પ્રતિબિંબિત કરે છે. ધર્મ એટલે શું?: ધર્મ એટલે સ્વભાવ. સૃષ્ટિમાં સજીવ-નિર્જીવ સહુનો એક નિશ્ચિત સ્વભાવ હોય છે. મનુષ્યનો...

સાચા શિક્ષકની ભૂમિકા શું?

તમે જ્યારે ગૂંચવાઈ જાઓ છો, કોઈ અવ્યવસ્થા સર્જાય છે એ વાસ્તવમાં એક આશીર્વાદ છે. કારણ મનની અસ્પષ્ટ અવસ્થામાં તમે બાંધેલી ચોક્કસ પૂર્વધારણાઓ તૂટે છે, અને નવી શક્યતાઓ પ્રતિ દ્રષ્ટિ...

સારું સ્વાસ્થ્ય કઈ રીતે મેળવી શકો?

સ્વાસ્થ્ય કોને કહેવાય? સ્વાસ્થ્ય એટલે સુદ્રઢ શરીર, શાંત અને સ્થિર મન તથા મૃદુ ભાવજગત! જો આપ અંદરથી રુક્ષ છો તો આપ સ્વસ્થ નથી. એક કઠોર મન કે સતત અભિપ્રાય...