Home Tags Sri Sri Ravi Shankar

Tag: Sri Sri Ravi Shankar

તપ એટલે શું?

મહર્ષિ પતંજલિ અનુસાર, મનની પાંચ વૃત્તિઓ: પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ: ઉપર અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા નિયંત્રણ આવે ત્યારે મન વર્તમાન ક્ષણમાં આવે છે. તમારું મન જયારે વર્તમાન ક્ષણમાં છે, અને પ્રતીક્ષાની અવસ્થામાં છે, ત્યારે તમારી...

મનની વૃતિઓને નિયંત્રિત કેવી રીતે કરવી?

મનની પાંચ વૃત્તિઓ છે: પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. આ પાંચ વૃત્તિઓ ઉપર નિયંત્રણ હોવું આવશ્યક છે. શું તમે કોઈ ને કોઈ વાત ને લઈને સાબિતીઓ માંગ્યા કરો...

જાણો મનની એ પાંચ વૃતિઓ વિશે…

યોગ નો હેતુ છે, સંધાન. પોતાની જાત સાથેનું સંધાન. મન જયારે બહારનાં જગતમાંથી અંતર્જગત તરફ યાત્રા કરવાનું શરુ કરે છે, હૃદયમાં સ્થિર થાય છે, ત્યારે અસ્તિત્વનાં કેન્દ્રમાં તમે દ્રષ્ટા...

દિવ્ય પ્રેમના લક્ષણો શું છે?

દિવ્ય પ્રેમની સાહજિક અભિવ્યક્તિ કઈ રીતે થતી હોય છે? દિવ્ય પ્રેમ તો એક જ છે પરંતુ તે ભિન્ન ભિન્ન રીતે વ્યક્ત થયા કરે છે. પ્રથમ અભિવ્યક્તિ છે, પ્રશંસા! એક પૂર્ણ...

બ્રહ્માંડનું સંચાલન કઈ રીતે થાય છે?

ધર્મ, કર્મ, પ્રેમ અને જ્ઞાન! બ્રહ્માંડનું કણ કણ આ ચાર લાક્ષણિકતાઓને સતત પ્રતિબિંબિત કરે છે. ધર્મ એટલે શું?: ધર્મ એટલે સ્વભાવ. સૃષ્ટિમાં સજીવ-નિર્જીવ સહુનો એક નિશ્ચિત સ્વભાવ હોય છે. મનુષ્યનો...

સાચા શિક્ષકની ભૂમિકા શું?

તમે જ્યારે ગૂંચવાઈ જાઓ છો, કોઈ અવ્યવસ્થા સર્જાય છે એ વાસ્તવમાં એક આશીર્વાદ છે. કારણ મનની અસ્પષ્ટ અવસ્થામાં તમે બાંધેલી ચોક્કસ પૂર્વધારણાઓ તૂટે છે, અને નવી શક્યતાઓ પ્રતિ દ્રષ્ટિ...

સારું સ્વાસ્થ્ય કઈ રીતે મેળવી શકો?

સ્વાસ્થ્ય કોને કહેવાય? સ્વાસ્થ્ય એટલે સુદ્રઢ શરીર, શાંત અને સ્થિર મન તથા મૃદુ ભાવજગત! જો આપ અંદરથી રુક્ષ છો તો આપ સ્વસ્થ નથી. એક કઠોર મન કે સતત અભિપ્રાય...

ભય લાગે ત્યારે શું અનુભવ થાય છે?

ભય લાગે ત્યારે શું અનુભવ થાય છે? શરીર કંપે છે, શ્વાસ અસ્થિર થઈ જાય છે. બંધનનો અનુભવ થાય છે. ભીતર સંકોચનનો અનુભવ થાય છે. આત્મીયતાનો અભાવ વર્તાય છે. અને...

મન વિચલિત થઇ જાય છે?

ઘટનાઓ, પરિસ્થિતિઓ થી મન વિચલિત થઇ જતું હોય છે. આપણે આપણું મન વિચલિત છે તે જાણવા છતાં તેને શાંત કરી શકતાં નથી. કારણ, મન ને, મનના સ્તરથી જ નિયંત્રિત...

મનની શક્તિ અગાધ છે

આપણાં મનની શક્તિ અગાધ છે, પણ આપણે તેનો યોગ્ય ઉપયોગ કરતાં નથી. વાસ્તવમાં, નાનામાં નાનું કૃત્ય પણ મન ની શક્તિ દ્વારા જ થાય છે. આ શક્તિ એટલે સંકલ્પ શક્તિ. સંકલ્પ શક્તિ વગર પોતાનો...