Home Tags Spirituality

Tag: Spirituality

આધ્યાત્મિક પ્રગતિ માટે ના સાત નિયમો

જીવન સંપૂર્ણ છે અને અહીં પ્રવર્તમાન સઘળું જીવનનો જ એક અંશ છે. જીવનમાં ઉદ્ભવતી પ્રત્યેક પરિસ્થિતિનો ઉપયોગ આધ્યાત્મિક પ્રગતિ માટે કરો. આ માટે આધ્યાત્મિકતા ના સરળ સાત નિયમો જાણી...

ઓળખ એ તમારું એકમાત્ર બંધન છે…

લોકો પોતાની અંદરના આધ્યાત્મિક પરિમાણોને ગુમાવતા હોય છે, તેનું કારણ છે તેઓની પોતાની સાથેની એવી ઓળખ જે વાસ્તવમાં નથી. તેઓ તેમની સંપત્તિ, તેમના સામાન સાથે, લોકો સાથે, તેમના પોતાના...

વૈરાગ્ય એટલે શું?

મનની પાંચ વૃત્તિઓ- પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ- વ્યક્તિ પર પ્રભાવી ન થઇ જાય તે માટે મહર્ષિ પતંજલિ એ બે ઉપાય વર્ણવ્યા છે: અભ્યાસ અને વૈરાગ્ય! અભ્યાસ એટલે...

અધ્યાત્મ: એક અસાધારણ લોભ

ધારો કે તમે તમારી ધન માટેની મહત્વકાંક્ષા છોડીને ભગવાન માટેની મહત્વકાંક્ષા અપનાવો છો, તો તેનો અર્થ એ થાય કે, પહેલાં તમને સર્જનનાં એક ટુકડાની ઈચ્છા હતી, હવે તમે સર્જનહારને...

જીવનમાં પ્રચંડ તીવ્રતાનો અનુભવ કરો…

મોટાભાગની વ્યક્તિઓ ફક્ત જોખમની સ્થિતિમાં જ કાર્યક્ષમ બને છે. ધારો કે, તમે કાર ચલાવી રહ્યા છો, કારની સ્પીડ 120 માઇલ પ્રતિ કલાક છે. આ સ્પીડમાં તમે કાર ચલાવી રહ્યા...

મનના વિચારોને ઓળખો

જ્યારે આપણને ભયનો અનુભવ થાય ત્યારે મારા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે? તે જોવો.  જરૂર તે નકારાત્મક વિચારો જ હશે. ઘણાં બધાં પ્રયત્નો કરવા છતાં પણ ખુશ નથી...

જેવી માન્યતા તેવા સંકલ્પ

આપણે જીવનમાં જેવી માન્યતાઓ સાથે આગળ વધી રહ્યા છીએ તે ઉપર મારા વિચાર આધાર રાખે છે, કારણકે જીવન જીવવાની પદ્ધતિ મારી માન્યતા ઉપર જ આધારિત છે. આ લેખમાળા દ્વારા...

આત્મબળમાં વૃદ્ધિ કરવાનો સાચો રસ્તો કયો છે?

એક સિંહ એ પોતાનાં માથાં પર લેબલ લગાવ્યું " હું ઘેટું છું" અને તેણે બધે ફરવાનું શરુ કર્યું. બધાં એ સમજાવ્યું, "તું સિંહ છે ભાઈ, ઘેટું નથી" સિંહ કોઈની...

અસ્તિત્વની અનંત શક્યતાઓ

પ્રશ્નકર્તા: હું અત્યારે મારા જીવનમાં એક એવી જગ્યા પર છું જ્યાં મેં લગભગ બધી આશા ગુમાવી દીધી છે. પરંતુ તેઓ કહે છે, “જ્યારે એક દરવાજો બંધ થાય છે, ત્યારે...

મન વિચલિત થઇ જાય છે?

ઘટનાઓ, પરિસ્થિતિઓ થી મન વિચલિત થઇ જતું હોય છે. આપણે આપણું મન વિચલિત છે તે જાણવા છતાં તેને શાંત કરી શકતાં નથી. કારણ, મન ને, મનના સ્તરથી જ નિયંત્રિત...