Home Tags Request

Tag: Request

નાગાપૂગા-વિવાદ: સમન્સની મુદત લંબાવવાની પોલીસને રણવીરસિંહની વિનંતી

મુંબઈઃ એક મેગેઝિનના ફોટોશૂટ માટે નગ્ન બનીને પોઝ આપવાને કારણે બોલીવુડનો અભિનેતા રણવીરસિંહ વિવાદે ચડી ગયો છે. એની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા બાદ ફરિયાદ નોંધાયા બાદ પ્રકરણમાં પૂછપરછ...

ગંભીર રીતે બીમાર કવિ ‘મેહુલભાઈ’ વિશેની ગેરસમજ...

મુંબઈઃ ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય કવિ, ભૂતપૂર્વ પ્રોફેસર, પ્રખર વક્તા સુરેન ઠાકર (મેહુલ) હાલ ગંભીર રીતે બીમાર છે. એ સંદર્ભમાં અમુક અણછાજતી વાતો ફેલાવવામાં આવી છે. મેહુલભાઈ માટે...

શિવસેનાના અસંતુષ્ટ વિધાનસભ્યોની પત્નીઓને રશ્મી ઠાકરેની અપીલ

મુંબઈઃ વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના શહેરીવિકાસ પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેનાના કેટલાક અસંતુષ્ટ વિધાનસભ્યોએ પક્ષપ્રમુખ અને રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની નેતાગીરી સામે બળવો પોકારીને છેલ્લા લગભગ બે અઠવાડિયાથી...

રાણાદંપતીએ ઘરનું ભોજન મગાવવા દેવાની કોર્ટને વિનંતી...

મુંબઈઃ પોલીસે પરવાનગી ન આપી હોવાછતાં મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવા બદલ ધરપકડ કરાયેલા અને 14-દિવસની અદાલતી કસ્ટડી ભોગવી રહેલા અપક્ષ...

સુરક્ષા સ્વીકારી લોઃ અમિત શાહની ઓવૈસીને વિનંતી

નવી દિલ્હીઃ AIMIM પાર્ટીના પ્રમુખ અને હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીની કાર પર ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશમાં હાપુડ જિલ્લામાં કરાયેલા ગોળીબારની ઘટના વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રાજ્યસભામાં...

‘મિશનરીઝ ઓફ ચેરિટી’નાં તમામ બેન્ક-એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયા

કોલકાતાઃ મધર ટેરેસાએ સ્થાપેલી ચેરિટી સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટીએ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યૂલેશન એક્ટ-2010 (FCRA) તથા ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન રુલ્સ-2011 અંતર્ગત પાત્રતાની શરતોનું પાલન ન કરતાં ગઈ 25 ડિસેમ્બરે સંસ્થાએ...

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન ટોપે દિલ્હીમાં માંડવીયાને મળ્યા

નવી દિલ્હી/મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આજે રાષ્ટ્રીય પાટનગરમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવીયાને મળ્યા હતા અને એમને વિનંતી કરી હતી કે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવિશીલ્ડના બે ડોઝ...

‘એ શરતે મુંબઈ-લોકલમાં બધાયને પ્રવાસની છૂટ આપીશું’

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર આવવાનો કોઈ સંકેત જણાતો નથી એવું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગઈ કાલે નિવેદન કર્યા બાદ કેન્દ્રના રાજ્યકક્ષાના રેલવે પ્રધાન રાવસાહેબ દાનવેએ કહ્યું...

જેલમાં સ્પેશિયલ ભોજનની સુશીલકુમારની માગણી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ યુવાન વયના કુસ્તીબાજની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા ઓલિમ્પિક મેડલવિજેતા પહેલવાન સુશીલકુમારે પોતાને જેલમાં વિશેષ ભોજન પૂરું પાડવામાં આવે એવી કરેલી માગણીને અહીંના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સત્વિરસિંહ લામ્બાએ...

નંદીગ્રામમાં ફેર-મતગણતરી કરાવવાનો ચૂંટણી પંચનો ઈનકાર

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ બહુમતી સાથે જીત હાંસલ કરી છે અને સત્તા સતત ત્રીજી મુદતમાં જાળવી રાખી છે, પરંતુ પાર્ટીનાં પ્રમુખ અને મુખ્ય પ્રધાન...