Tag: release
‘ભૂત પોલીસ’ એક અઠવાડિયું વહેલી રિલીઝ કરાશે
મુંબઈઃ સૈફ અલી ખાન, જેક્લીન ફર્નાન્ડિસ, અર્જુન કપૂર, યામી ગૌતમ અભિનીત નવી હિન્દી ફિલ્મ ‘ભૂત પોલીસ’ને એક અઠવાડિયું વહેલી રિલીઝ કરવાનો નિર્માતાઓએ નિર્ણય લીધો છે. ફિલ્મ હવે 10 સપ્ટેમ્બરે...
‘બેલ બોટમ’ ફિલ્મ 19-ઓગસ્ટથી થિયેટરોમાં રિલીઝ થશે
મુંબઈઃ અક્ષય કુમાર અભિનીત જાસૂસી વિષયવાળી, રોમાંચક ફિલ્મ ‘બેલ બોટમ’ આવતી 19 ઓગસ્ટે દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થશે. કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે નિર્માતાઓએ એમની આ ફિલ્મને આ વર્ષની એપ્રિલથી 27...
‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ 13-ઓગસ્ટે ડિજિટલી-રિલીઝ...
મુંબઈઃ અજય દેવગન અભિનીત એક્શન ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે, આવતી 13 ઓગસ્ટે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું મોશન પોસ્ટર આજે રિલીઝ...
થિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ...
https://youtu.be/BK4idL-yqq0
'સ્વાગતમ' એક અનોખી થ્રિલર-રોમાન્ટિક-કૉમેડી ફિલ્મ 20 મેના રોજ થિએટર પહેલાં શેમારૂમી પર રિલીઝ થઇ. જ્યારે મોટાભાગના થિએટરો મહામારીના કારણે અનિશ્ચિત સમય માટે બંધ છે ત્યારે ડિજિટલી ફિલ્મ રિલીઝ કરવાનું...
પરિણીતી ચોપરા અભિનીત ‘સાઈના’ રિલીઝ થશે 26-માર્ચે
મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેની નવી ફિલ્મ ‘સાઈના’ની રિલીઝ તારીખની આજે પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર જાહેરાત કરી છે. આ ફિલ્મ આવતી 26 માર્ચે રિલીઝ કરવામાં આવશે. આ...
કોરોના રોગચાળાની બાળકો પર લાંબાગાળાની આરોગ્ય-આર્થિક અસર
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળાના એક વર્ષ થયું અને હજી પણ વિશ્વ એની સામે ઝઝૂમી રહ્યું છે. આ રોગચાળાની લાંબા ગાળા સુધી અસર રહેશે. નબળા આરોગ્ય, કૂપોષણ, કારમી ગરીબી...
દિશા રવિને છોડી મૂકો: પ્રિયંકા ગાંધીની માગણી
નવી દિલ્હીઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ દિલ્હી પોલીસે ટૂલકિટ વિવાદમાં જેની ધરપકડ કરી છે તે પર્યાવરણ રક્ષણ કાર્યકર્તા દિશા રવિના સમર્થનમાં નિવેદન કર્યું છે. એમણે ટ્વીટ કરીને કહ્યું છે...
પૂનમ ધિલોનનાં પુત્ર અનમોલની પહેલી ફિલ્મ
મુંબઈઃ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પૂનમ ધિલોન અને નિર્માતા અશોક ઠાકરિયાના પુત્ર અનમોલ ઠાકરિયા-ધિલોનની પહેલી ફિલ્મ આવતી 19 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. એનું શિર્ષક છે – ‘ટ્યૂસડેઝ એન્ડ ફ્રાઈડેઝ’....
લોકપ્રિય ‘નિર્ભયા એંથમ’ નવા સ્વરૂપે રજૂ થયું
અમદાવાદઃ ‘આકાશમાં પણ છિદ્ર થઈ શકે છે જરા દિલથી એક પથ્થર તો ઉછાળી જુઓ’ - આ વાક્ય સાંભળીને અશક્ય શબ્દ પર અવિશ્વાસ આવી શકે. કોઈ પણ કામની શરૂઆતમાં એ...
સલમાન ખાનની ‘રાધે’ 2021ના ઈદમાં રિલીઝ થશે
મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ થિયેટરોમાં જ રિલીઝ થશે અને નિર્માતાઓ તેને આવતા વર્ષે ઈદ તહેવારમાં રિલીઝ કરવા ધારે છે. ઉલ્લેખનીય છે...