Home Tags Red Fort

Tag: Red Fort

ક્યારે, કેવી રીતે ધ્વજ ઉતારી શકાય, નિયમો...

નવી દિલ્હીઃ દેશની આન, બાન અને શાન તિરંગો છે, રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ ઉજવણીમાં દેશની...

સ્ત્રીઓનું અપમાન કરવાની વૃત્તિથી દૂર રહીએઃ મોદી

નવી દિલ્હીઃ ભારત દેશે તેની આઝાદીના 75 વર્ષ પૂરા કરીને 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે 76મા 'સ્વાતંત્ર્ય દિન' નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે...

વિશ્વ-આરોગ્ય-દિવસઃ કેન્દ્રીયપ્રધાનોએ લાલ કિલ્લા ખાતે યોગા કર્યા

નવી દિલ્હીઃ આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કેન્દ્રના આયુષ મંત્રાલયે અત્રેના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે યોગ ઉત્સવનું આયોજન કર્યું હતું. તેમાં ભાગ લઈને લોકસભાના સ્પીકર ઓમ બિરલા તથા કેન્દ્રીય...

ટોક્યો-ઓલિમ્પિક્સ-2020 દેશ માટે મોટો ટર્નિંગ પોઈન્ટઃ મોદી

નવી દિલ્હીઃ હાલમાં જ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લઈને આવેલા દેશના ખેલાડીઓ-એથ્લીટ્સની આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 75મા સ્વાતંત્ર્યદિન નિમિત્તે અહીં લાલ કિલ્લા ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન પ્રશંસા...

રોજગારની તકો વધારશે રૂ.100-લાખ-કરોડની ‘ગતિ શક્તિ’ યોજના

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે એમની સરકાર ટૂંક સમયમાં જ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિકાસ માટે રૂ. 100 લાખ કરોડનો ‘પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર...

‘75મો-સ્વાતંત્ર્યદિવસ’: મોદીએ દેશના ઘડવૈયાઓને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ ભારત આજે તેની આઝાદીનું 75મું વર્ષ ઊજવી રહ્યો છે. આ રાષ્ટ્રીય પર્વને ‘આઝાદીના અમૃતમહોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર...

75મો સ્વતંત્રતા-દિવસઃ લાલ કિલ્લા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

નવી દિલ્હીઃ આ વર્ષે 15 ઓગસ્ટ –સ્વતંત્રતાનો દિવસ વિશેષ રહેવાનો છે. રવિવારે 75મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કરશે....

સુરક્ષા કારણોસર સ્વતંત્ર્યતા-દિવસ સુધી લાલ કિલ્લો બંધ...

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસની તૈયારીઓને લીધે લાલ કિલ્લો પર્યટકો માટે 21 જુલાઈ, 2021થી બંધ કરવામાં આવ્યો છે. એનો આદેશ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના ડિરેક્ટર મોન્યુમેન્ટ-2 ડોક્ટર એનકે પાઠકે મંગળવારે જારી...

લાલ-કિલ્લાને ‘નેતાજી-કિલ્લા’ નામ આપોઃ ચંદ્રકુમાર બોઝની માગણી

કોલકાતાઃ સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા-પુત્ર ચંદ્રકુમાર બોઝે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. એમનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝના...

બર્ડ-ફ્લૂનો ફેલાવો રોકવા લાલ કિલ્લો કામચલાઉ બંધ

નવી દિલ્હીઃ ખતરનાક ચેપી બર્ડ ફ્લૂ અથવા એવિયન ઈન્ફ્લૂએન્ઝા રોગચાળો ફેલાયો હોવાથી, તેનો ફેલાવો રોકવા માટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાને વધુ આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય...