Home Tags Rajya Sabha Election

Tag: Rajya Sabha Election

19 જૂને યોજાશે રાજ્યસભાની ચૂંટણી; ગુજરાતની 4...

અમદાવાદ: 70 દિવસ બાદ દેશમાં ચૂંટણીનો માહોલ ફરી સર્જાવા જઈ રહ્યો છે. રાજ્યસભાની આગામી ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કારણે મુલતવી રાખવામાં આવેલી...

ગોગોઈ પહેલાં આ રિટાયર્ડ જજ પણ રાજયસભામાં...

દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભા માટે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ અને વિપક્ષના કેટલાય પક્ષના નેતાઓએ તેમની નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા છે. જોકે આવું...

રાજ્યસભાની ચૂંટણીઃ ભાજપ માટે ત્રીજી સીટ મેળવવી...

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 103 વિધાનસભ્યો છે, પણ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ત્રણ ઉમેદવારો જિતાડવા માટે અત્યારે કમસે કમ પાંચ વિધાનસભ્યોની જરૂર છે. ભાજપ ત્રીજી બેઠક જીતવા આકાશપાતાળ કરી...

રાજ્યસભા ચૂંટણીઃ અસલી ખેલ કોંગ્રેસમાં આંતરિક રીતે...

લોકસભાની 2019ની ચૂંટણીમાં બાલાકોટનો પવન ફૂંકાયો હતો એટલે કોંગ્રેસ સહિતના વિપક્ષોના ફુગ્ગા હવામાં ઊડી શકે તેમ નહોતા. પરંતુ તે પછી રાજ્યોમાં રાબેતા મુજબની સ્થિતિમાં ચૂંટણીઓ થઈ તેમાં શ્વાસ લેવાની...

બિહારઃ રાજ્યસભાની ચૂંટણીમાં RJD થી કોંગ્રેસ નારાજ

પટનાઃ બિહારમાં રાજ્યસભા માટે મહાગઠબંધનથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના જ બે ઉમેદવારો ઊભા થવાથી કોંગ્રેસ નારાજ છે. કોંગ્રેસ હવે RJD પર આરોપ લગાવી રહી છે. પક્ષ કહે છે કે...

ગુજરાત સહિત રાજ્યસભા માટે ભાજપે જાહેર કર્યા...

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ખાલી થયેલી 55 સીટો પર યોજાનારી ચૂંટણી માટે 9 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપની પ્રથમ યાદીમાં મધ્ય પ્રદેશથી કોંગ્રેસ છોડીને આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા...

દિગ્વિજય સિંહ જ MPના રાજકીય નાટકના સૂત્રધારઃ...

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર હવે સુરક્ષિત છે. ખુદ કમલનાથે આવો દાવોય કર્યો છે. છેલ્લા 22 કલાકમાં રંગમંચ પર રાજકીય નાટક ભજવાઈ ગયું. આ રાજકીય રંગમંચ પર ભૂતપૂર્વ...

ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની 55 સીટો માટેની...

નવી દિલ્હીઃ રાજ્યસભાની બેઠક માટે અહેમદ પટેલની ચૂંટણી વખતે ખેલાયેલો જંગ યાદ અપાવે એવો બીજો ચૂંટણી જંગ આગામી મહિને ગુજરાતમાં યોજાઇ શકે છે. વાત એમ છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચે...

ભાજપ-કોંગ્રેસની નજર રાજ્યસભામાં ખાલી પડનારી 51 સીટો...

નવી દિલ્હીઃ ભાજપ અને કોંગ્રેસની નજર હવે એપ્રિલમાં રાજ્યસભામાં ખાલી પડનારી 51 બેઠકો પર છે. બંને પક્ષો આ બેઠકો પૈકી રાજ્યસભામાં વધુ ને વધુ બેઠકો જીતવા માગશે. જેથી તેમનું...

કોંગ્રેસ પોતાના MLA લઈ જશે આબુ, તો...

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકારણના અખાડામાં નવાનવા દાવપેચ જોવા મળી રહ્યાં છે. હવે નવી ખબર એ છે કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ લઈ જવાની તૈયારી કરી...