Home Tags Rajnath Singh

Tag: Rajnath Singh

PM મોદી ગુજરાતની મુલાકાતેઃ સૈન્ય-કમાન્ડરોના સંમેલનને સંબોધશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં સૈન્યના કમાન્ડરોની કોન્ફરન્સને સંબોધિત કરશે. આ કોન્ફરન્સમાં સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ ઉપસ્થિત...

વિદેશી એરોસ્પેસ, ડીફેન્સ કંપનીઓને ભારતમાં બિઝનેસનું આમંત્રણ

બેંગલુરુઃ એશિયાનો જે સૌથી મોટો એરોસ્પેસ-શૉ ગણાય છે તે એરોઈન્ડિયા-2021ની આજે અહીં યેલાહાન્કા એર બેઝ ખાતે શરૂઆત થઈ છે. આ એરોસ્પેસ-શૉ ત્રણ દિવસનો છે. આ કાર્યક્રમમાં 80 વિદેશી કંપનીઓ...

રાજનાથ સિંહે પાકિસ્તાન-ચીનને ચેતવણી આપી

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે હૈદરાબાદ ડન્ડીગલમાં એરફોર્સ અકેડમીમાં સંયુક્ત ગ્રેજ્યુએશન પરેડની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે ભારત આતંકવાદીઓની સામે દેશની અંદર નહીં સીમા પાર જઈને જવાબ...

નીતીશકુમાર સરકારનો સોમવારે સાંજે શપથગ્રહણ સમારોહ

પટનાઃ બિહારમાં સત્તારૂઢ ગઠબંધન એનડીએની રવિવારે બેઠક મળી હતી, જેમાં નીતીશકુમારને સર્વસંમતિથી એનડીએ વિધાનસભ્યોના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. નીતીશકુમાર બિહારના સાતમી વાર મુખ્ય પ્રધાન બનશે. આ શપથગ્રહણ સમારોહ...

ભારત-અમેરિકા લશ્કરી સમજૂતીથી ચીન લાલઘૂમ

બીજિંગઃ ભારત અને અમેરિકા વચ્ચે ત્રીજી બે+બે પ્રધાન સ્તરીય બેઠક દરમ્યાન બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ (BECA) સહિત કેટલાક મહત્ત્વની સમજૂતી થઈ છે. એ સમજૂતી હેઠળ એકબીજાને અત્યાધુનિક સૈનિક ટેક્નોલોજી,...

ભારત, અમેરિકાએ 2+2 પ્રધાનસ્તરીય મંત્રણા કરી…

માઈક પોમ્પીઓ અને માર્ક ઈસ્પરે રાષ્ટ્રીય યુદ્ધસ્મારક ખાતે જઈને ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

24-કલાકમાં ભારતની ડબલ સફળતાઃ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલનું...

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ અહમદનગરસ્થિત કેકે રેન્જમાં લેસર નિર્દેશિત ટેન્ક-વિરોધી ગાઈડેડ મિસાઇલનું અર્જુન ટેન્ક પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ ફાયર દરમ્યાન ટેન્ક-વિરોધી ગાઈડેડ મિસાઇલે...

ચીનની કોઈપણ કાર્યવાહીનો જવાબ આપવા આપણી સેના...

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ભારત-ચીન બોર્ડર પર સ્થિતિ વિશે રાજ્યસભામાં માહિતી આપી હતી. સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે શાંતિ સ્થાપવા માટે કેટલીય સમજૂતી કરવામાં આવી હતી. ચીન ઔપચારિક સરહદોને...