Home Tags Rajesh Khanna

Tag: Rajesh Khanna

રાજેશ ખન્નાનો ચહેરો લોકપ્રિય બન્યો

એક સમય એવો હતો જ્યારે રાજેશ ખન્ના કરતાં આશા પારેખની લોકપ્રિયતા વધુ હતી. પરંતુ સફળતા ઘણું બધું બદલી નાખે છે. ફ્લોપ રાજેશ ખન્ના આશા પારેખથી મોટા સ્ટાર બની ગયા...

શત્રુધ્નની ‘રોટી’ રાજેશ ખન્નાને મળી  

નિર્દેશક મનમોહન દેસાઇએ ફિલ્મ 'રોટી' (૧૯૭૪) ને શત્રુધ્ન સિંહા સાથે બનાવવાનું નક્કી કર્યું હતું પણ સંજોગો એવા ઊભા થયા કે એ શક્ય બન્યું ન હતું. મનમોહન દેસાઇના પત્ની જીવનપ્રભાએ...

રાજેશને ‘ડિમ્પલ’ નામ ના મળ્યું   

રાજેશ ખન્નાના બંગલાનું નામ 'આશીર્વાદ' રાખવામાં આવ્યું હતું. અસલમાં એ 'ડિમ્પલ' રાખવા માગતા હતા. પરંતુ રાજેન્દ્રકુમારે એ નામ આપ્યું ન હતું. એ બંગલા માટેની માન્યતા કે અંધશ્રધ્ધા જે ગણો...

રાજેશને વિનોદ મહેરાએ આપી ટક્કર

ચેતન આનંદની ફિલ્મ 'આખરી ખત' (૧૯૬૬) થી અભિનેતા તરીકે કારકિર્દી શરૂ કરનાર રાજેશ ખન્નાને સંઘર્ષના દિવસોમાં અભિનેતા બનાવવામાં ૧૯૬૫ માં યોજાયેલી જે સ્પર્ધા નિમિત્ત બની હતી એમાં વિનોદ મહેરાએ...

રાજેશ ખન્ના-અમિતાભની ‘આનંદ’ ફિલ્મની રીમેક બનાવાશે

મુંબઈઃ એ વખતના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને નવા સવા અભિનેતા અમિતાભ બચ્ચનને ચમકાવતી દિગ્દર્શક ઋષિકેશ મુખરજીની સુપરહિટ ફિલ્મ આનંદની રીમેક બનાવવાના છે સમીર રાજ સિપ્પી. સમીર આનંદ ફિલ્મના નિર્માતા...

અમિતાભને થઇ રાજેશની ભૂમિકાથી ચિંતા    

ઋષિકેશ મુખર્જી જ્યારે 'નમકહરામ' (૧૯૭૩) બનાવી રહ્યા હતા ત્યારે અમિતાભ રાજેશ ખન્નાની 'સોમુ' ની ભૂમિકાને કારણે ચિંતિત થયો હતો. ઋષિદાએ જ્યારે 'નમકહરામ' માં રાજેશ ખન્ના સાથે નવા ગણાતા અમિતાભને...

રાજેશ ખન્નાની ફિલ્મ રાજને મળી 

રાજેશ ખન્નાની વ્યસ્તતાનો લાભ રાજ બબ્બરને પણ મળ્યો હતો. જ્યારે બી.આર. ચોપડાએ રાજેશ ખન્ના અને સ્મિતા પાટીલ સાથે હોલિવૂડની ફિલ્મ 'ડેથ વિશ' પર આધારિત 'આજ કી આવાઝ' (૧૯૮૪) બનાવવાનું...

રાજેશના ‘અમર પ્રેમ’ માટે ઉજાગરા   

રાજેશ ખન્ના પોતાના સુપરસ્ટાર પદના દિવસોમાં સાંજે સાડા છ સુધી જ શુટિંગ કરતા હતા. નિર્દેશક શક્તિ સામંતાની ફિલ્મ 'અમર પ્રેમ' (૧૯૭૨) માટે એમણે એ નિયમ મહિનાઓ સુધી તોડ્યો હતો....

50 વર્ષ બાવર્ચીનાં… આજેય સ્વાદિષ્ટ

ભારતના કોઈ એક શહેરના કોઈ એક વિસ્તારમાં એક-મજલી મકાનવાળું ઘર. એમાં વસે છે નિવૃત્ત પોસ્ટમાસ્ટર શિવનાથજી, એમના ત્રણ દીકરા, દીકરાના ફૅમિલીવાળું બહોળું કુટુંબ. આ ઘરમાં એક પણ રસોઈયો ટકતો નથી....

‘આરાધના’ નો અંત અલગ હતો

નિર્દેશક શક્તિ સામંતાની રાજેશ ખન્ના સાથેની ફિલ્મ 'આરાધના' (૧૯૬૯) અનેક રીતે ઉલ્લેખનીય બની રહી  હતી. પરંતુ એક તબક્કે તેમણે આ ફિલ્મ ન બનાવવાનો નિર્ણય લઇ લીધો હતો. આ એ...