Home Tags Queen Elizabeth II

Tag: Queen Elizabeth II

રાણી એલિઝાબેથની અંતિમવિધિઃ રાષ્ટ્રપતિ મુર્મુ લંડન પહોંચ્યાં

લંડનઃ 96 વર્ષની વયે ગઈ 8 સપ્ટેમ્બરે અવસાન પામેલાં બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં 19 સપ્ટેમ્બરના સોમવારે નિર્ધારિત અંતિમસંસ્કાર વખતે ભારત સરકાર વતી હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લંડન પહોંચી...

કોહિનૂર હિરો ભગવાન જગન્નાથનોઃ ઓડિશાની સંસ્થાનો દાવો

ભૂવનેશ્વરઃ ઓડિશાના યાત્રાધામ પુરી શહેરની સામાજિક-સાંસ્કૃતિક સંસ્થા શ્રી જગન્નાથ સેનાએ દાવો કર્યો છે કે કોહિનૂર હિરો ભગવાન જગન્નાથનો છે. આ હિરો બ્રિટન પાસેથી મેળવીને પુરી સ્થિત જગન્નાથ મંદિરને પરત...

મહારાણીના નિધન પર દેશમાં એક દિવસનો રાજકીય...

નવી દિલ્હીઃ મહારાણી એલિઝાબેથના નિધન પર બ્રિટનમાં શોકની લહેર છે. બ્રિટનમાં આજથી 10-12 દિવસો સુધી રાજકીય શોક મનાવવામાં આવશે. ભારતમાં પણ એક દિવસના રાજકીય શોકનું એલાન કરવામાં આવ્યું છે....

મહારાણી એલિઝાબેથના નિધન પછી ગાદીના આઠ ઉત્તરાધિકારી

લંડનઃ મહારાણી એલિઝાબેથ II બ્રિટિસ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારાં શાસક રહ્યાં હતાં. સ્કોટલેન્ડનાં પહાડો પર બનેલા એક આરામ મહેલમાં 96 વર્ષીય મહારાણીનું નિધન થઈ ગયું છે....

મહારાણી એલિઝાબેથે-IIએ સાત-દાયકા સુધી રાજ કર્યું

લંડનઃ 70 વર્ષથી વધુ સમય સુધી શાસન કરવું એ સામાન્ય વાત નથી. એ દરમ્યાન સામાન્ય લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવવી એ એનાથી પણ મુશ્કેલ છે. બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ...

રાણીએ ટ્રસને બ્રિટનનાં વડાંપ્રધાન તરીકે નિયુક્ત કર્યાં

લંડનઃ બ્રિટનની શાસક કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા તરીકે ગઈ કાલે ચૂંટાઈ આવ્યાં બાદ લિઝ ટ્રસને રાણી એલિઝાબેથ-દ્વિતીયએ દેશનાં નવા વડાં પ્રધાન તરીકે આજે નિયુક્ત કર્યાં છે. 47 વર્ષીય ટ્રસ સ્કોટલેન્ડના...

બ્રિટનનાં રાણીનાં સ્વાસ્થ્ય માટે મોદીની શુભેચ્છા

નવી દિલ્હીઃ બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયને કોરોનાવાઈરસ બીમારી લાગુ પડ્યાના સમાચાર જાણ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા વ્યક્ત કરી છે કે રાણી જલદી સાજાં થઈ જાય. રાણીને કોરોના થયાની જાણકારી...

પ્રિન્સ હેરી-મેગનને કન્યારત્ન પ્રાપ્ત; નામ રાખ્યું ‘લિલીબેટ-ડાયના’

સાન્તા બાર્બરા (કેલિફોર્નિયા): બ્રિટનના શાહી પરિવારના સભ્ય અને ‘ડ્યૂક ઓફ સસેક્સ’ પ્રિન્સ હેરી તથા એમના પત્ની ‘ડચેસ ઓફ સસેક્સ’ મેગન માર્કલનાં પરિવારમાં ઉમેરો થયો છે. મેગને પુત્રીને જન્મ આપ્યો...

રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં પતિ પ્રિન્સ ફિલીપ (99)નું નિધન

લંડનઃ ડ્યૂક ઓફ એડિનબર્ગ તરીકે ઓળખાતા પ્રિન્સ ફિલીપ, જે બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં પતિ હતાં, એમનું આજે અવસાન થયું છે. એ 99 વર્ષના હતા. આ જાહેરાત બકિંગહામ પેલેસ દ્વારા કરવામાં...