બ્રિટનનાં રાણીનાં માનમાં તિરંગો અડધી કાઠીએ…

બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં નિધનને પગલે ભારતમાં પણ એક દિવસનો શોક પાળવામાં આવ્યો છે. 11 સપ્ટેમ્બર, રવિવારે દેશના પાટનગર નવી દિલ્હીમાં તમામ મુખ્ય ઈમારતો પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. આ તસવીર સંસદભવનની છે.

સંસદભવન

રાષ્ટ્રપતિ ભવન

નોર્થ બ્લોક (કેન્દ્રીય સચિવાલય)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]