Home Tags Quarantine

Tag: quarantine

કેપ્ટન રોહિત શર્માને ઈંગ્લેન્ડમાં કોરોના થયો

લેસ્ટરઃ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને કોરોનાવાઈરસ બીમારી લાગુ પડી છે. ગઈ કાલે એની કરાયેલી રેપિડ એન્ટીજેન ટેસ્ટ (RAT) પરથી આ માલુમ પડ્યું હતું. હાલ...

ઓમિક્રોનઃ મહારાષ્ટ્રમાં યાત્રીઓને સાત દિવસ ક્વોરોન્ટિન ફરજિયાત

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સહિત 15 દેશોમાં કોરોના વાઇરસના વધુ સંક્રમણ ફેલાવનારા નવા ઓમિક્રોન વેરિયેન્ટે વિશ્વમાં દહેશત ફેલાવી છે. દેશમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારે સાવધાની રૂપે આકરું વલણ...

બ્રિટિશ નાગરિકોએ ભારતમાં 10-દિવસ ક્વોરોન્ટીન રહેવું પડશે

નવી દિલ્હીઃ ભારતીયો માટે નવી બ્રિટિશ ટ્રાવેલના નિયમો ચોથી ઓક્ટોબરથી લાગુ થશે. સામે પક્ષે ભારતે બ્રિટનની સામે વળતી કાર્યવાહીમાં કોરોના પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. હવે બંને દેશો રસી...

ફરજિયાત ક્વોરન્ટીનઃ બ્રિટન સાથે ભારતનો ‘જેવા-સાથે-તેવા’નો વ્યવહાર

નવી દિલ્હીઃ ભારતમાં આવનાર બ્રિટનના તમામ નાગરિકો માટે 10-દિવસનો ફરજિયાત ક્વોરન્ટીન અવસ્થામાં રહેવું પડશે. કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીના બંને ડોઝ લેનાર ભારતના નાગરિકો સાથે બ્રિટિશ સરકારે ફરજિયાત ક્વોરન્ટીનના રાખેલા નિયમનો...

કોવિશીલ્ડ સાથે ભેદભાવ કેમ? બ્રિટન-સમક્ષ ભારતનો વિરોધ

નવી દિલ્હીઃ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ આજે જણાવ્યું છે કે બ્રિટિશ સરકારની નવી પ્રવાસ નીતિમાં કોવિશીલ્ડ રસી સાથે કરાયેલો ભેદભાવ અમને સ્વીકાર્ય નથી, કારણ કે આ નીતિ કોવિશીલ્ડ રસીના...

8-EU દેશો, સ્વિટ્ઝરલેન્ડે કોવિશીલ્ડ રસીને માન્યતા...

બ્રસેલ્સ/નવી દિલ્હીઃ ભારત સરકારે વિનંતી બાદ કડક વલણ અખત્યાર કર્યા બાદ યૂરોપીયન યૂનિયન (EU )ના 8 દેશો અને સ્વિટ્ઝરલેન્ડે સીરમ ઈન્સ્ટિયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવિશીલ્ડને માન્યતા...

અનુષ્કા સ્ટેડિયમ-હોટેલમાં ક્વોરન્ટીન; વિરાટને રાહત

સાઉધમ્પ્ટનઃ ભારતીય સિનિયર પુરુષ ક્રિકેટરોની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે અહીં આવી છે. મેચ 18-જૂનથી અહીંના એજીસ બોલ સ્ટેડિયમના મેદાન પર રમાશે. આ જ સ્ટેડિયમની...

કુંભમાંથી ફરનારાઓએ ફરજિયાત ક્વોરન્ટીન થવું પડશેઃ મેયર

મુંબઈઃ શહેરનાં મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું છે કે જે લોકો હરિદ્વારના કુંભમેળામાં ગયા હોય કે જવાના હોય, તેઓ જ્યારે મુંબઈમાં પાછા ફરે ત્યારે એમણે ફરજિયાતપણે સંસ્થાકીય ક્વોરન્ટીન નિયમો અંતર્ગત...

કોરોના-રસી લેનાર આંતરરાષ્ટ્રીય-વિમાનપ્રવાસીઓને ક્વોરન્ટીન થવાની જરૂર નથી

મુંબઈઃ બ્રિટન, યુરોપના દેશો, મધ્ય પૂર્વના દેશો, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી આવનાર આંતરરાષ્ટ્રીય વિમાનપ્રવાસીઓએ જો કોરોનાવાઈરસની રસીના બંને ડોઝ લઈ લીધા હશે તો એમણે મુંબઈ આવી પહોંચ્યા બાદ સપ્તાહ-લાંબી...

કોવિડ-પોઝિટીવ હોવા છતાં શૂટિંગ કર્યુઃ ગૌહરખાન સામે...

મુંબઈઃ અભિનેત્રી ગૌહર ખાન કાનૂની મુશ્કેલીમાં આવી ગઈ છે, કારણ કે કોરોના વાઈરસ માટે પોઝિટીવ ઘોષિત થઈ હોવા છતાં તેણે કથિતપણે એક ફિલ્મનું શૂટિંગ કરતાં મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ એની...