Tag: Priyanka Gandhi Vadra
ખડગે-વિ.-થરૂરઃ કોંગ્રેસ પાર્ટી આજે ચૂંટશે નવા પ્રમુખ
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ (AICC વડા)ની ચૂંટણી માટે આજે મતદાન છે. પાર્ટીની વિવિધ પ્રદેશ સમિતિઓનાં પ્રતિનિધિઓ 24 વર્ષ બાદ ફરી ગાંધી-પરિવારની બહારના કોઈ નેતાને પક્ષપ્રમુખ તરીકે ચૂંટશે. આ...
મોંઘવારી-બેરોજગારી સામેના વિરોધમાં દેખાવો કરતા રાહુલ-પ્રિયંકાની અટકાયત
નવી દિલ્હીઃ દેશમાં આસમાને ગયેલી મોંઘવારી, કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટી વધારવાના નિર્ણય અને બેરોજગારીની વધી ગયેલી સમસ્યા સામે વિરોધ દર્શાવવા માટે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે દેશવ્યાપી દેખાવોનું આયોજન...
ઉ.પ્ર.-ચૂંટણીમાં અમે જોરદાર લડત આપી છેઃ પ્રિયંકા
લખનઉઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ કહ્યું છે કે, ‘અમારાં પક્ષે હાલના ચૂંટણી જંગમાં જોરદાર રીતે લડત આપી છે. અમે શક્ય એટલા જોરથી લડ્યાં છીએ. અમે રાહ જોઈએ છીએ, શું...
‘મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો’: પ્રિયંકા ગાંધી
નવી દિલ્હીઃ ભાજપશાસિત કર્ણાટક રાજ્યમાં હિજાબ પહેરવાના મુદ્દે ઊભા થયેલા વિવાદમાં અનેક રાજકીય પક્ષો અને નેતાઓ પ્રત્યાઘાત આપી રહ્યાં છે. કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ પણ આ મુદ્દે કમેન્ટ કરી...
ગાંધી-પરિવારનાં સભ્યોની સુરક્ષા સંભાળશે CRPFની મહિલા કમાન્ડો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પહેલી જ વાર નિર્ણય લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ તથા ગાંધી પરિવારનાં સભ્યોની સુરક્ષા કરવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ...
ઉ.પ્ર. વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એકલે હાથે લડશે
બુલંદશહર (ઉ.પ્ર.): કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે જાહેરાત કરી છે કે એમનો પક્ષ ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે જોડાણ નહીં કરે. ઉત્તર પ્રદેશમાં હાલ ભારતીય...
જનતાને-તકલીફ આપવામાં મોદી-સરકારે રેકોર્ડ કર્યો છેઃ પ્રિયંકા
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડિઝલના સતત વધી રહેલા ભાવના મુદ્દે કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ કેન્દ્રની મોદી સરકાર ઉપર આજે આકરાં પ્રહારો કર્યા છે અને એવો આક્ષેપ કર્યો છે...
પ્રિયંકા-ગાંધી સાથે સેલ્ફી લેનાર મહિલા-પોલીસકર્મીઓનું આવી બન્યું
લખનઉઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા ગઈ કાલે સાંજે આગ્રા તરફ જતાં હતાં ત્યારે લખનઉ પોલીસે શહેરની હદના વિસ્તારમાં એમને અટકાવ્યાં હતાં. એ વખતે પ્રિયંકા ગાંધી સાથે કેટલીક મહિલા પોલીસ...