Home Tags Price

Tag: Price

અનંતને મોટા ભાઈએ આપી મોંઘી ગિફ્ટ

મુંબઈઃ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં નાના પુત્ર અનંતની હાલમાં જ રાધિકા મરચંટ સાથે સગાઈ થઈ. એનો ભવ્ય સમારંભ ગયા મહિને મુંબઈમાં અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટીલિયામાં યોજવામાં...

અમૂલ દૂધ થયું મોંઘું; લીટરે 3 રૂપિયા...

મુંબઈઃ દેશની અગ્રગણ્ય અમૂલ બ્રાન્ડે તેના તમામ વેરિઅન્ટના પાઉચ મિલ્કની કિંમતમાં વધારો જાહેર કર્યો છે. તેણે દૂધની કિંમતમાં પ્રતિ લીટર ત્રણ રૂપિયા વધારી દીધા છે. નવો ભાવ આજે 3...

મધર ડેરીનું દૂધ બે રૂપિયા મોંઘું થયું

નવી દિલ્હીઃ મધર ડેરીએ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તથા નેશનલ કેપિટલ રીજન (એનસીઆર)માં તેના ફૂલ ક્રીમ દૂધનો પ્રતિ લીટર ભાવ રૂ. 64થી વધારીને રૂ. 66 કરવાનો અને ટોન્ડ દૂધનો ભાવ...

સતત બીજા દિવસે સીંગતેલના ભાવમાં ભડકો

દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને લીધે સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ગઈકાલે જ હજી સીંગતેલના ભાવમાં જ 20 થી 30 રુ.નો વધારો થયો હતો,...

સીંગતેલના ભાવમાં ફરી એકવાર થયો વધારો !

મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે વધુ એક માંઠા સમાચાર મળી રહ્યા છે. પ્રેટ્રોલ- ડિઝલ તેમજ ઘર વપરાશની ચીજ વસ્તુઓના ભાવ વધારા બાદ હવે ખાદ્ય તેલના ભાવમાં પણ...

ઈલેક્ટ્રિક વાહનો 10% મોંઘા થવાની શક્યતા

મુંબઈઃ ઈલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારતા હો તો ડિસેમ્બરમાં જ પ્લાનિંગ કરી લેજો, કારણ કે બેટરીની કિંમત વધી જતાં દેશભરમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત આવતા મહિનાથી 7-10 ટકા જેટલી વધવાની શક્યતા...

કમર્શિયલ વપરાશનું LPG સિલિન્ડર રૂ.115.50 સસ્તું થયું

મુંબઈઃ સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ વપરાશવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ગ્રાહકોને મોટી રાહત આપી છે. તેમણે આવા 19 કિલોગ્રામવાળા સિલિન્ડરોની કિંમતમાં રૂ.115.50નો ઘટાડો કર્યો છે. નવો ભાવ આજથી...

કમર્શિયલ વપરાશનું LPG સિલિન્ડર 91-રૂપિયા સસ્તું થયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સંચાલિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ વ્યાપારી ઉપયોગ માટેના અને 19 કિલોગ્રામ વજનના એલપીજી ગેસ સિલિન્ડરોની કિંમતમાં રૂ. 91.50નો ઘટાડો કર્યો છે. આને કારણે ગ્રાહકોને મોટી રાહત...

અમૂલ, મધર ડેરીનું દૂધ બે રૂપિયા મોંઘું...

મુંબઈઃ અમૂલ તથા મધર ડેરી બ્રાન્ડે એમનાં દૂધનો પ્રતિ લીટર ભાવ બે રૂપિયા વધારવાનો નિર્ણય લીધો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને તેની અમૂલ બ્રાન્ડ હેઠળનાં અમૂલ ગોલ્ડ, શક્તિ,...

ઓટોરિક્ષાચાલકોની ભાડાવધારા અથવા CNGમાં ડિસ્કાઉન્ટ માગણી

મુંબઈઃ શહેરના ઓટોરિક્ષા ડ્રાઈવરોના યૂનિયને માગણી કરી છે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ઈંધણના ભાવ વધી ગયા હોવાથી એમને વળતર પેટે સીએનજીના ભાવમાં 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે અથવા...