Tag: Price hike
લીંબુ કૌભાંડમાં જેલર સાહેબ સસ્પેન્ડ
ચંડીગઢઃ એક તરફ લીંબુની કિંમતો આસમાનને આંબી રહી છે, ત્યારે પંજાબમાં લીંબુ કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે કપૂરથલા મોડર્ન જેલના સુપરિન્ટેન્ડેન્ટ ગુરનામ લાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેલપ્રધાન...
અમેરિકામાં નવેમ્બરમાં ફુગાવાનો દર આશરે 40 વર્ષની...
વોશિંગ્ટનઃ અમેરિકામાં ફુગાવાનો દર નવેમ્બરમાં 40 વર્ષના ઊંચાઈએ પહોંચ્યો છે. અમેરિકામાં કિંમતોમાં ધીમો વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને ગેસોલિન અને કાર્સની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. શ્રમ વિભાગનો...
કોમર્શિયલ LPG સિલન્ડિરની કિંમતોમાં રૂ. 266નો વધારો
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલ પછી ગ્રાહકો પર દિવાળી પહેલાં વધુ એક બોમ્બ ફૂટ્યો છે. આજે LPG સિલિન્ડર પર રૂ. 266નો વધારો થયો છે. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં...
કેન્દ્રએ રાજ્યોથી ખાદ્ય-તેલોની જમાખોરીની કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો
નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલોની કિંમતો પર અંકુશ લગાવવા સરકારે કમર કસી છે. કેન્દ્ર સરકારના જાહેર વિતરણ વિભાગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે જમાખોરો સામે કરેલી કાર્યવાહીની વિગતો...
મફત રસીની ભરપાઈ માટે પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારોઃ તેલી
નવી દિલ્હીઃ છેલ્લા સાત દિવસોથી ફ્યુઅલની કિંમતોમાં વધારા પછી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી, પણ દેશનાં કેટલાંય રાજ્યોમાં ડીઝલની કિંમતો પ્રતિ લિટર રૂ. 100ને...
કમરતોડ મોંઘવારીઃ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 25નો...
નવી દિલ્હીઃ આમ જનતાના ખિસ્સા પર મોંઘવારીનો માર પડ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ મહિનાના પ્રારંભે રાંધણગેસની કિંમતો રૂ. 25નો વધારો કર્યો છે, જ્યારે 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં રૂ....
ગડકરીએ બતાવી પેટ્રોલની કિંમતો ઓછી કરવાની ફોર્મ્યુલા
નાગપુરઃ દેશના રોડ, ટ્રાન્સપોર્ટેશનપ્રધાન નીતિન ગડકરીએ રવિવારે કોમર્શિયલ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ફિલિંગ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે LNG, CNG અને ઇથેનોલ જેવાં વૈકલ્પિક બળતણના વધુ...
ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ મોંઘાં
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો બેરોકટોક ચાલુ છે. છેલ્લા 66 દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમનાં 37 વાર વધારો કરવામાં આવ્યો છે, જેમાં ઇંધણના રિટેલરોએ ગુરુવારે પેટ્રોલની કિંમતોમાં...
મોંઘવારીનો મારઃ LPG સિલન્ડરમાં રૂ. 25નો વધારો...
નવી દિલ્હીઃ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડર (સબસિડી વગરના LPG સિલિન્ડર્સ)ની કિંમતોમાં ફરી વધારો કર્યો છે. આ વખતે રાંધણ ગેસની કિંમતમાં રૂ. 25.50નો વધારો કરવામાં આવ્યો છે. આ...
વિપક્ષે પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસને મુદે મોદી સરકારને ઘેરી
નવી દિલ્હીઃ કોરોના રોગચાળા પછી સામાન્ય જનતા મોંઘવારીના મારથી પિસાઈ રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની સાથે રાંધણગેસની કિંમતોમાં પણ વધારો થયો છે. સપ્તાહના પહેલા દિવસે જ રાંધણ ગેસની...