Home Tags Pharmaceuticals

Tag: Pharmaceuticals

શ્રીલંકામાં આર્થિક સંકટ કમસે કમ બે વર્ષ...

કોલંબોઃ આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા શ્રીલંકામાં આર્થિક મુશ્કેલીઓ કમસે કમ બે વર્ષ ચાલશે, એમ નાણાપ્રધાને રોકડની અછતની ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું. શ્રીલંકામાં ખાદ્ય પદાર્થો, બ્લેકઆઉટ, ફ્યુઅલ અને દવાઓની તીવ્ર...

PLI યોજનામાં દવાઓના ઉત્પાદન માટે 49 અરજીઓનો...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને જથ્થાબંધ દવાઓના ઉત્પાદન માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ કુલ 239 અરજીઓ મળી હતી, જેમાંથી 49 અરજીને અત્યાર સુધી દવાઓના ઉત્પાદન માટે મંજૂરી આપવામાં...

અસ્થમાની દવાની કિંમત વધારવા દેવા સિપ્લાની વિનંતી

મુંબઈઃ અસ્થમા તથા શ્વાસને લગતી અન્ય બીમારીઓની દવાઓના ઉત્પાદન ખર્ચમાં 300 ટકાનો વધારો થયો હોવાથી આ દવાઓની કિંમતમાં વધારો કરવા દેવાની દવા ઉત્પાદક કંપની સિપ્લાએ કેન્દ્ર સરકાર પાસે પરવાનગી...

નવેમ્બરમાં નિકાસ 22.47% વધી, અર્થતંત્ર સુધારાના માર્ગે

નવી દિલ્હીઃ દેશના અર્થતંત્ર માટે સુધારાના સંકેત છે. નવેમ્બરના પહેલા સપ્તાહમાં દેશની નિકાસ વાર્ષિક ધોરણે 22.47 ટકકા વધીને 6.75 અબજ ડોલરે પહોંચી છે, જેમાં મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ અને જ્વેલરી...

ગુજરાતમાં દરોડાઃ 4 કંપનીમાંથી મીથાઈલ કોબાલ્માઈનનો જથ્થો...

ગાંધીનગર- પૂરક પોષણ આપતી દવાઓ કે જેને ન્યુટ્રાસ્યુટીકલ્સ કે ડાયેટરી સપ્લિમેન્ટ ફૂડ કહેવામાં આવે છે. આવી દવાઓમાં વપરાતા ‘મિથાઇલ કોબાલ્માઇન’ ના ઉપયોગ પર પ્રતિબંધ છે, આ માટે રાજ્યવ્યાપી દરોડા...

આગામી 4 વર્ષમાં દવાઓ પર થતો ખર્ચ...

અમદાવાદઃ ઈન્ડિયન ડ્રગ મેન્યુફેકચરિંગ એસોસિએશનનો ફાર્મેક ઈન્ડિયાની નવમી એડીશનનો પ્રારંભ થઈ ગયો છે. ત્રિદિવસીય આ કાર્યક્રમ લાઈવ ડેમો, એક્સલુઝિવ પ્રોડકટસ  અને લેટેસ્ટ ફાર્માસ્યુટિકલ ટેકનોલોજીનો સમન્વય ધરાવતો ફાર્મા ઉદ્યોગના સહયોગીઓ...

GTUના ફાર્મસી નોકરી ભરતી મેળામાં 70 કંપનીઓ...

અમદાવાદ- ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) તરફથી સાતમો સેન્ટ્રલાઈઝ ફાર્મસી પ્લેસમેન્ટ ફેર એટલે કે નોકરી ભરતી મેળો 12 અને 13 મેએ જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં યોજાશે. તેમાં ડી.ફાર્મ, બી.ફાર્મ અને એમ.ફાર્મના વિદ્યાર્થીઓને...

ભારતીય ફાર્મા કંપનીઓની યુએસમાં ઉત્પાદન એકમ બનાવવાની...

નવી દિલ્હીઃ પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયાએ દેશમાં વિશેષ ફાયદો કરાવ્યો કે નહીં, પણ ડોનાલ્ડ ટ્રમ્પનું એ જ તરાહનું મેક ઇન અમેરિકા ભારતીય ફાર્મા ઉદ્યોગના માંધાતાઓને આકર્ષી રહ્યું છે....

ગુજરાતઃ ફાર્માસીસ્ટ રજિસ્ટ્રેશન રીન્યુ કરાવવા રીફ્રેશર કોર્ષ...

ગાંધીનગર- ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશનના નિયમ પ્રમાણે દરેક રજિસ્ટર્ડ ફાર્માસીસ્ટે રજિસ્ટ્રેશન રીન્યુ કરવા માટે પાંચ વર્ષ દરમિયાન બે દિવસનો એક અથવા એક દિવસના બે રીફ્રેશર કોર્ષ કરવા ફરજિયાત છે. રજિસ્ટ્રેશન...

દવાની કીમતોને નિયમ બદલી કાબૂમાં લેવાશે, ફાર્મા...

મુંબઈઃ દવાઓની કીમતોને કાબૂમાં લાવવા માટે ચાર વર્ષ જૂના ડ્રગ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડરમાં પ્રસ્તાવિત બદલાવના માધ્યમથી નોન શિડ્યુલ્ડ ડ્રગ્સને પ્રાઈઝ કંટ્રોલ અંતર્ગત લાવવામાં આવી શકે છે. કીમત નક્કી કરવાની...