Home Tags Pfizer

Tag: Pfizer

ફાઇઝરની રસીથી નોર્વેમાં 100ને આડઅસરઃ 23નાં મોત

ઓસ્લોઃ વિશ્વભરમાં જેમ-જેમ કોરોના રસીકરણ લગાવવાની ઝુંબેશ ઝડપ પકડી રહી છે, તેમ-તેમ અમેરિકી કંપની ફાઇઝરની રસીની આડઅસરના કેસ વધતા જઈ રહ્યા છે. ફાઇઝરની કોરોના રસી લાગ્યા પછી નોર્વેમાં 23...

કોરોના-રસી મૂકાવનાર શિલ્પા શિરોડકર બની પહેલી બોલીવૂડ-સ્ટાર

દુબઈઃ કોરોના વાઈરસ જાગતિક મહાબીમારીથી બચવા માટે ભારત સહિત દુનિયાભરમાં રસીકરણ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના રસી મૂકાવનાર પહેલી બોલીવૂડ કલાકાર બની છે. જોકે...

ભારતમાં ‘કોવિશીલ્ડ’ રસીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી નહીં

નવી દિલ્હીઃ ભારત સરકારની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) સંસ્થાની નિષ્ણાત સમિતિએ બ્રિટનસ્થિત ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ બનાવેલી કોરોના રસી – ‘કોવિશીલ્ડ’ને ભારતમાં તાકીદના ઉપયોગની મંજૂરી (EUA) આપી નથી. એટલું જ નહીં,...

યુકેમાં 1.40 લાખ લોકોને કોરોનાની રસી અપાઈ

લંડનઃ ફાઇઝર અને બાયોએનટેક દ્વારા વિકસિત વેક્સિનને પહેલા સપ્તાહમાં યુકેમાં રસીકરણના કાર્યક્રમના ભાગરૂપે આશરે 1,40,000 લોકોને કોવિડ-19નો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ રસીને બે સપ્તાહ પહેલાં ઇમર્જન્સીમાં ઉપયોગમાં...

સિંગાપોરે ફાઈઝરની કોરોના રસીને મંજૂરી આપી

સિંગાપોરઃ 57 લાખની વસ્તી ધરાવતા શહેર-દેશ સિંગાપોરની સરકારે ફાઈઝર-બાયોએનટેકની નોવેલ કોરોનાવાઈરસ રસીને મંજૂરી આપી દીધી છે. રસીકરણની પ્રક્રિયાની શરૂઆત આ મહિનાના અંત સુધીમાં કરવામાં આવશે. 68 વર્ષના વડા પ્રધાન...

ઘણા ભારતીયો કોરોના-રસી લેવા બ્રિટન જવા આતુર

નવી દિલ્હીઃ બ્રિટિશ સરકાર દ્વારા ગઈ કાલે કોવિડ-19ની રસીને મંજૂરી અપાયા પછી અનેક ભારતીયોએ યુકે જઈ રસી પ્રાપ્ત કરવા માટે ટ્રાવેલ એજન્ટોને ત્યાં પૂછપરછ શરૂ કરી હતી. એક ટ્રાવેલ...

કોરોના-રસીને બ્રિટને મંજૂરી આપીઃ આવતા અઠવાડિયાથી નાગરિકોને...

લંડનઃ બ્રિટને ફાઇઝર-બાયોએનટેકની કોવિડ-19ની રસીને મંજૂરી આપી છે. આ સાથે કોરોના વાઇરસ સામેના વૈશ્વિક જંગમાં કોરોના-રસીને મંજૂરી આપનાર તે દુનિયાનો પહેલો દેશ બન્યો છે. બ્રિટનમાં આવતા સપ્તાહથી આ કોરોના...

ફાઇઝરની કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 90 ટકા...

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની વેક્સિન બનાવવામાં વ્યસ્ત ફાઇઝરે જણાવ્યું હતું કે ત્રીજા તબક્કામાં કોવિડ-19 વેક્સિન 90 ટકા અસરકારક છે. કંપનીએ જણાવ્યું હતું કે વેક્સિન ડેટા પર પ્રારંભિક નજર રાખવાથી...