Tag: Order to Shoot Down
US ડ્રોન તોડી પાડવાનો આદેશ અપાયા બાદ...
ઈસ્લામાબાદ- પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે. જેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે પાકિસ્તાની એરફોર્સના ચીફ સોહેલ અમાને પાકિસ્તાની એરસ્પેસનું ઉલ્લંઘન કરનારા...