Home Tags Olympics 2021

Tag: Olympics 2021

PM મોદીનું કોરિયન કોચને અયોધ્યાની મુલાકાત લેવા...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા પી. વી. સિંધુના દક્ષિણ-કોરિયાઇ કોચ પાર્ક તાએ-સાંગને અયોધ્યા જવાનું ઇજન આપ્યું છે. દેશના ઓલિમ્પિક વિજેતાઓની સાથે સોમવારે નાસ્તા...

પીએમ મોદીએ સિંધુ સાથે આઈસક્રીમ ખાવાનું વચન...

પોતાના ધ્યેયને મેળવવા માટે કરેલા સખત પરિશ્રમની કદર જરૂર થાય છે. ઓલિમ્પિક્સ ખેલાડીઓને ટોક્યો જતાં પહેલાં વડા પ્રધાન મોદીએ શુભેચ્છા, પ્રોત્સાહન આપ્યા હતા. સાથે સાથે ટોક્યોથી વિજીયી થઈને આવ્યા...

ટોક્યો-ઓલિમ્પિક્સ-2020 દેશ માટે મોટો ટર્નિંગ પોઈન્ટઃ મોદી

નવી દિલ્હીઃ હાલમાં જ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લઈને આવેલા દેશના ખેલાડીઓ-એથ્લીટ્સની આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 75મા સ્વાતંત્ર્યદિન નિમિત્તે અહીં લાલ કિલ્લા ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન પ્રશંસા...

સિંધુ વિશાખાપટનમમાં બેડમિન્ટન ટ્રેનિંગ એકેડેમી શરૂ કરશે

વિશાખાપટનમઃ ટોક્યો ઓલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન સિંગલ્સમાં કાંસ્યચંદ્રક જીતનાર પી.વી. સિંધુ આ શહેરમાં યુવા ખેલાડીઓ માટે ટ્રેનિંગ એકેડેમી શરૂ કરવાની છે. સિંધુનું કહેવું છે કે રમતગમતોમાં ભાગ લેવાની વાત કરીએ...

કાંસ્યચંદ્રક-મેચઃ ભારતની હોકી-ખેલાડીઓ જોરદાર લડત આપીને હારી

ટોક્યોઃ અહીં ટોક્યો ઓલિમ્પિક્સમાં આજે મહિલાઓની હોકી રમતમાં બ્રિટનની ખેલાડીઓએ ભારતને કાંસ્યચંદ્રક જીતવા ન દીધો. ત્રીજા સ્થાન માટેની મેચમાં બ્રિટિશ ખેલાડીઓએ ભારતની ખેલાડીઓને 4-3થી પરાજય આપ્યો. રાની રામપાલ અને...

ટોક્યો-ઓલિમ્પિક્સ-મેન્સ-હોકીઃ SFમાં બેલ્જિયમ સામે ભારતનો કારમો પરાજય

ટોક્યોઃ અહીં રમાતી ઓલિમ્પિક ગેમ્સમાં પુરુષોની હોકી રમતમાં ગોલ્ડ મેડલ જીતવાના ભારતના પડકારનો આજે અંત આવી ગયો છે. સેમી ફાઈનલ મેચમાં બેલ્જિયમ સામે ભારતનો 5-2થી કારમો પરાજય થયો છે....

ટોક્યો ઓલિમ્પિક્સઃ સિંધુએ મહિલા બેડમિન્ટનમાં કાંસ્યચંદ્રક જીત્યો

ટોક્યોઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પુસર્લા વેંકટ (પી.વી.) સિંધુએ આજે અહીં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સ વર્ગમાં ચીનની હી બિંગ જિયાઓને બે સીધી ગેમમાં હરાવીને કાંસ્યચંદ્રક જીત્યો છે. વર્તમાન...

સાંજે પાંચ વાગ્યેઃ સિંધુની કાંસ્યચંદ્રક મેચ

ટોક્યોઃ ભારતની વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ આજે અહીં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સ વર્ગમાં તેની બ્રોન્ઝ મેડલ માટેની મેચ રમવાની છે. એમાં તેનો મુકાબલો થવાનો છે...

ટોક્યો-ઓલિમ્પિક્સઃ ચળકે એ બધું સોનું નથી હોતું

ટોક્યોઃ એમાં તો કોઈ શંકા નથી કે ઓલિમ્પિક રમતોત્સવમાં ગોલ્ડ મેડલ જીતવો એ કોઈ પણ એથ્લીટ માટે કે એના દેશ માટે સૌથી મોટા ગૌરવની બાબત ગણાય. રમતગમતોના આ મહાકુંભમાં...