Tag: non-vaccinated
ત્રીજી લહેરઃ ડેલ્ટા વેરિયેન્ટથી સંક્રમિત થવાનું જોખમ
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં ભલે ઘટાડો નોંધાતો હોય, પણ જોખમ હજી પૂરેપૂરું નથી ટળ્યું. કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટનું જોખમ હજી સતત ઝળૂંબી રહ્યું છે. કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટ રસી...