Home Tags Nia

Tag: Nia

ત્રાસવાદીઓને-સહાયઃ કશ્મીરમાં જમાત-એ-ઈસ્લામીના નેતાઓ પર NIAના દરોડા

શ્રીનગરઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઈએ) દ્વારા ત્રાસવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં મોટા પાયે સપાટો બોલાવ્યો છે. તેના અમલદારોએ આ પ્રદેશમાં હાથ ધરેલા અત્યાર...

સ્ટેન સ્વામીની જામીન અરજી કુદરતી કારણોસર નકારાઈઃ...

મુંબઈઃ કેથલિક પ્રિસ્ટ સ્ટેન સ્વામીના મોત પછી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે એક્ટિવિસ્ટ સ્ટેન સ્વામીની જામીનની અરજી કુદરતી કારણોને લીધે નકારી કાઢવામાં આવી...

વિવાદાસ્પદ ચળવળકાર સ્ટાન સ્વામી(84)નું જેલવાસ દરમિયાન મૃત્યુ

મુંબઈઃ આદિવાસી જાતિનાં લોકોનાં અધિકારો માટેના ચળવળકાર અને પુણેની એલ્ગર પરિષદ સંસ્થા સામે કરાયેલા ઉશ્કેરણીજનક ભાષણોના કેસના આરોપી સ્ટાન સ્વામીનું આજે બપોરે અહીં મૃત્યુ થયું છે. 84 વર્ષના ખ્રિસ્તી...

પ્રદીપ શર્માઃ જેમનાથી અન્ડરવર્લ્ડના ગૂંડાઓ થરથર કાંપતા

મુંબઈઃ મહાનગરમાં અંધારીઆલમના અનેક નામીચા ગૂંડાઓને ખતમ કરીને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકેની નામના હાંસલ કરનાર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની આજે ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અંબાણી...

વિસ્ફોટકો-ભરેલી કારનો મામલોઃ પોલીસ-અધિકારી સચીન વાઝેની ધરપકડ

મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અત્રે દક્ષિણ મુંબઈસ્થિત નિવાસસ્થાન એન્ટિલીયાની નજીકથી ગયા મહિને મળી આવેલી વિસ્ફોટકો અને ધમકીભર્યા પત્રો સાથેની સ્કોર્પિયો કાર અને તે કારના માલિક મનસુખ હિરણના શંકાસ્પદ મૃત્યુના...

અંબાણીના ઘર નજીક મળેલી કારના માલિકની આત્મહત્યા

મુંબઈઃ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી ઘર એન્ટિલિયાની બહાર 26 ફેબ્રુઆરીએ ગ્રીન કલરની વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મળી હતી. આ કારના માલિક મનસુખ હિરેનની શુક્રવારે સંદિગ્ઘ સ્થિતિમાં મોત થયું છે. પોલીસ...

‘અમારી લડાઈ મોદી સામે, અંબાણી સામે નહીં’:...

મુંબઈઃ દેશના નંબર-1 ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અત્રેના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી લાવારીસ કાર મળી આવ્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે આ કેસમાં ત્રાસવાદી...

ગુજરાતમાં ડ્રગ્સ જપ્તીનો કેસઃ 6-પાકિસ્તાની સામે ચાર્જશીટ

અમદાવાદઃ ગુજરાતમાં 237 કિલોગ્રામ નશીલા પદાર્થોના જથ્થો પકડાયાના એક કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સાત વ્યક્તિ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. આ સાત જણમાં છ પાકિસ્તાની નાગરિક છે....

ભીમા-કોરેગાંવ હિંસા: કેસ એનઆઈને સોંપાતા રાજ્ય અને...

નવી દિલ્હી: ભીમા-કોરેગાંવ કેસમાં અચાનક નવો વળાંક આવ્યો છે અને કેન્દ્ર સરકારે આ કેસ એનઆઈએ(NIA) ને સોંપી દીધો. એક દિવસ પહેલા જ મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2018માં થયેલા ભીમા-કોરેગાંવ મામલાની...

કશ્મીરમાં અલગતાવાદીઓની પ્રોપર્ટી પર દરોડાઃ શ્રીનગરમાં અંદ્રાબીની...

શ્રીનગર - નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત આજે કશ્મીરમાં જોરદાર સપાટો બોલાવ્યો છે અલગતાવાદી નેતાઓની પ્રોપર્ટી પર જપ્ત કરી છે. NIA અધિકારીઓએ શ્રીનગર શહેરની હદમાં ઉગ્રમતવાદી કશ્મીરી...