Home Tags National Investigation Agency

Tag: National Investigation Agency

પીએફઆઈ વિરુદ્ધ કેરળમાં NIAનું મોટું એક્શન

તિરુવનંતપુરમઃ ભારત વિરુદ્ધ ષડયંત્રના એક કેસના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અમલદારોએ પ્રતિબંધિત સંગઠન પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સામે કેરળમાં 56 સ્થળોએ દરોડા પાડ્યા છે....

NIA, EDનાં દેશભરમાં દરોડાઃ PFIના 100-જણની અટક

નવી દિલ્હીઃ ભારતમાં ત્રાસવાદી હુમલા અને કૃત્યો કરાવવા માટે દેશના દુશ્મનો અને દેશદ્રોહીઓ સક્રિય હોવાની અને એ માટે ટેરર ફંડિંગ કરાતું હોવાની બાતમી મળ્યા બાદ કેન્દ્ર સરકાર અત્યંત કડક...

દાઉદની માહિતી આપનારને રૂ.25 લાખનું ઈનામ અપાશે

મુંબઈઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ભાગેડૂ અન્ડરવર્લ્ડ ડોન અને 1993ના મુંબઈ સિરિયલ બોમ્બધડાકા કેસના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમની ધરપકડ તરફ દોરી જાય એવી...

યાસીન મલિકને આજીવન કેદની સજા ફરમાવાઈ

નવી દિલ્હીઃ ત્રાસવાદીઓને ભારતમાં ત્રાસવાદી કૃત્યો હાથ ધરવા માટે પૈસાની મદદ કરવા બદલ થોડા દિવસ પહેલા જ જેને અપરાધી જાહેર કરવામાં આવ્યો છે તે કશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને...

મોદીની હત્યાનું કાવતરું: NIA દ્વારા તપાસ શરૂ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતો એક ઈમેલ મળ્યા બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની મુંબઈ શાખા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઈમેલ મોકલનારે ધમકીમાં...

મુંદ્રા બંદરે ડ્રગ્સ-જપ્તી કેસઃ તપાસ NIAને સોંપાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે ગુજરાતના મુન્દ્રા બંદરે આ વર્ષની 17-19 સપ્ટેમ્બર વચ્ચે રૂ. 21,000 કરોડની કિંમતનું 2,988.21 કિલોગ્રામ કેફી દ્રવ્ય હેરોઈન પકડાયાના સંબંધમાં...

2013ના પટના સિરિયલ બોમ્બવિસ્ફોટ કેસમાં ચાર-અપરાધીને ફાંસી

પટનાઃ અત્રેની સ્પેશિયલ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) કોર્ટે 2013માં પટના શહેરના ગાંધી મેદાન ખાતે નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી વખતે કરાયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસના ચાર અપરાધીને આજે ફાંસીની સજા...

વિવાદાસ્પદ ચળવળકાર સ્ટાન સ્વામી(84)નું જેલવાસ દરમિયાન મૃત્યુ

મુંબઈઃ આદિવાસી જાતિનાં લોકોનાં અધિકારો માટેના ચળવળકાર અને પુણેની એલ્ગર પરિષદ સંસ્થા સામે કરાયેલા ઉશ્કેરણીજનક ભાષણોના કેસના આરોપી સ્ટાન સ્વામીનું આજે બપોરે અહીં મૃત્યુ થયું છે. 84 વર્ષના ખ્રિસ્તી...

પ્રદીપ શર્માઃ જેમનાથી અન્ડરવર્લ્ડના ગૂંડાઓ થરથર કાંપતા

મુંબઈઃ મહાનગરમાં અંધારીઆલમના અનેક નામીચા ગૂંડાઓને ખતમ કરીને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકેની નામના હાંસલ કરનાર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની આજે ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અંબાણી...

ગુજરાતમાં ડ્રગ્સ જપ્તીનો કેસઃ 6-પાકિસ્તાની સામે ચાર્જશીટ

અમદાવાદઃ ગુજરાતમાં 237 કિલોગ્રામ નશીલા પદાર્થોના જથ્થો પકડાયાના એક કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સાત વ્યક્તિ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. આ સાત જણમાં છ પાકિસ્તાની નાગરિક છે....