Tag: Mutual Funds
ફેબ્રુઆરીમાં BSE-સ્ટાર-MF પર નેટ-ઈક્વિટી ઈન્ફ્લો રૂ.2,402 કરોડ...
મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ BSE સ્ટાર MF પર ફેબ્રુઆરી, 2021 દરમિયાન રૂ.2,402 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો હતો, જ્યારે ઉદ્યોગનો રૂ.10,468 કરોડનો આઉટફ્લો રહ્યો હતો.
બીએસઈ સ્ટાર એમએફ...
BSE સ્ટાર MF પર ટ્રાન્ઝેક્શન્સનો નવો રેકોર્ડ...
મુંબઈ: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ BSE સ્ટાર એમએફ પર ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ 73.34 લાખ ટ્રાન્ઝેક્શન્સનો નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. અગાઉ ઓગસ્ટ, મહિનામાં 73.34 ટ્રાન્ઝેક્શન્સના રેકોર્ડને અતિક્રમીને...
‘ચિત્રલેખા.કોમ’-‘આદિત્ય બિરલા કેપિટલ’ યોજિત વેબિનાર: અનલોકમાં રાખવી...
મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે દેશભરમાં ગયા માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ થયું હતું, પરંતુ સરકારે ધીમે ધીમે તમામ ક્ષેત્રોને અનલોક કરવાનું શરૂ કર્યું છે. આ વિષયને લઈને ‘ચિત્રલેખા.કોમ’ અને...
ઇન્ટરનૅશનલ મ્યુચ્યુઅલ ફંડ્સ તમારા પોર્ટફોલિયો માટે યોગ્ય...
આ લૉકડાઉન દરમિયાન આપણે શિક્ષણ, મનોરંજન, ખરીદી, વગેરે માટે ડિજિટલ માધ્યમ પર નિર્ભર રહ્યા. આજની તારીખે આ બધાં ક્ષેત્રે ગૂગલ, ફેસબુક, એમેઝોન, નેટફ્લિક્સ, વગેરે જેવી વૈશ્વિક કંપનીઓ મોટો હિસ્સો ધરાવે છે. પરિણામે, આર્થિક દૃષ્ટિએ...
ધીરજ રાખો, બચત કરોઃ ‘ચિત્રલેખા.કોમ-આદિત્ય બિરલા કેપિટલ...
મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો અને એને રોકવા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનથી સર્જાયેલી આર્થિક કટોકટીનો આ મુશ્કેલ સમય પણ પસાર થઈ જશે. એ માટે સહુએ ધીરજ રાખવાની છે અને નાણાંની...
મ્યુચ્યુઅલ ફંડની AUMમાં 18 ટકાનો ઘટાડો
અમદાવાદઃ મૂડીરોકાણના વિશ્વમાં વર્તમાન સમયમાં દરેક પ્રતિકૂળ બાબત પાછળનું મુખ્ય કારણ કોવિડ-19 છે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ ઉદ્યોગમાં એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM)માં થયેલા મોટા ઘટાડા પાછળનું કારણ કંઈ રોગચાળો નથી....
ફ્રેન્કલિન ટેમ્પલટનની છ યોજનામાં લોક ડાઉન કેમ થયું?
રોકાણકારો પાકતી મુદતે પણ બહાર નીકળી શકશે ખરાં ? સેબી અને રિઝર્વ બેંકે રોકાણકારોનો વિશ્વાસ જાળવવો જોઈશે...
અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ફ્રેન્કલિન ટેમ્પલટને એકસાથે તેની છ સ્કીમ્સ બંધ કરી દેવાની જાહેરાત...
BSE સ્ટાર MF પર ટર્નઓવરનો નવો વિક્રમઃ...
મુંબઈ તા. 31 જાન્યુઆરી, 2020ઃ દેશના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફની પ્રભાવશાળી કામગીરીની ચાલી રહેલી આગેકૂચમાં જાન્યુઆરી, 2020માં પ્લેટફોર્મ પર 54.43 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થયા હતા અને...
ચિત્રલેખા-આદિત્ય બિરલા સનલાઈફના કાર્યક્રમમાં ઈન્વેસ્ટરોએ પૈસા-મૂડીરોકાણ અંગે...
BSEના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં યોજાયો ઈન્વેસ્ટમેન્ટ અવેરનેસ અંગે 'ચિત્રલેખા'નો સુવર્ણ જયંતિ કાર્યક્રમ
ગુજરાતીઓનું લોકપ્રિય મેગેઝિન 'ચિત્રલેખા' તેના 70મા યશસ્વી વર્ષમાં સફર કરી રહ્યું છે અને તેણે રોકાણકારોના માર્ગદર્શન પર અત્યાર...
વલસાડ, નવસારીમાં ‘ચિત્રલેખા’ યોજિત ઈન્વેસ્ટમેન્ટ અવેરનેસ સેમિનાર…
વલસાડ અને નવસારીના વાચકો માટે ‘ચિત્રલેખા’એ ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ના સહયોગમાં 23 નવેંબર, શનિવારે વલસાડમાં અને ત્યારબાદ 24 નવેંબર, રવિવારે નવસારીમાં, એમ બે નગરમાં માર્ગદર્શક સેમિનારનું આયોજન...