Home Tags Monsoon 2021

Tag: Monsoon 2021

રાજ્યમાં શ્રીકાર વર્ષાઃ પાંચ દિવસ ભારે વરસાદની...

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની સીઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.  બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ જામ્યો છે. અમદાવાદ...

મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં મેઘતાંડવ-ભૂસ્ખલને 44નો ભોગ લીધો

મુંબઈઃ મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં ભારે વરસાદને પગલે સમુદ્રકાંઠાના મહાડ તાલુકાના બે ગામ તળઈ અને સાખર સુતારવાડીમાં ભેખડો ધસી પડવાને કારણે 44 જણ માર્યા ગયા છે. આ 44 મૃતકોમાં એકલા તળઈ...

તાનસા, મોડકસાગર જળાશયો છલકાઈ ગયા

મુંબઈઃ મુંબઈગરાંઓને રાહત અને આનંદ થાય એવા સમાચાર છે કે શહેરને પાણીપુરવઠો પૂરો પાડતા બે સરોવર – તાનસા અને મોડકસાગર છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે...

વરસાદઃ મુંબઈ માટે શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ

મુંબઈઃ દેશના આ આર્થિક પાટનગર શહેરમાં છેલ્લા અમુક દિવસોથી આ મોસમનો જોરદાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદની હજી ખાધ છે, પરંતુ આજે વહેલી સવારથી સતત ભારે વરસાદ વરસ્યો...

શિવસેના વિધાનસભ્યએ રોડ કોન્ટ્રાક્ટરને જાહેરમાં ‘સજા’ કરી

મુંબઈઃ શહેરના અંધેરી (પૂર્વ) ઉપનગરના ચાંદીવલી મતવિસ્તારમાં શાસક શિવસેના પાર્ટીના એક વિધાનસભ્યએ રોડ પરની ગટરો સાફ કરાવવાની કામગીરી યોગ્ય રીતે ન બજાવવા બદલ એક કોન્ટ્રાક્ટરને પાણી ભરાયેલા રસ્તા પર...

મુંબઈમાં મેઘરાજા આવતાવેંત જામી પડ્યા; ઠેરઠેર પાણી...

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગની આગાહી કરતાં બે દિવસ વહેલું, આજથી ચોમાસું મુંબઈ મહાનગર તથા આસપાસના વિસ્તારોમાં બેસી ગયું છે. સવારથી જ સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સૂર્યનારાયણના...

9-12 જૂન દરમિયાન મુંબઈમાં ભારે વરસાદની આગાહી

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતી 9થી 12 જૂન દરમિયાન મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તાર (મુંબઈ શહેર, મુંબઈ ઉપનગરો, પડોશના નવી મુંબઈ, થાણે, વસઈ-વિરાર, રાયગડ) સહિત કોંકણ પ્રદેશના...

કાલથી કેરળમાં ચોમાસું બેસવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં આવતીકાલે બેસી જાય એવી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નૈઋત્ય ખૂણેથી આવતા પવનનું પ્રમાણ વધ્યું છે અને એને...

કેરળમાં ચોમાસું બે દિવસ મોડું-3 જૂને બેસશે

નવી દિલ્હીઃ કેરળમાં આ વર્ષનું નૈઋત્યનું ચોમાસું સામાન્ય તારીખ કરતાં બે દિવસ લંબાયું છે. તે હવે 3 જૂને આ રાજ્યમાં બેસે એવી ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ...