Tag: modern spirit
જાપાનમાં આધ્યાત્મની નવી દ્રષ્ટિ, સ્વચ્છતા છે આધ્યાત્મિક...
એક વહેલી સવાર છે, દુનિયામાં સૌથી પહેલા જાગી જતાં લોકોના દેશ જાપાનમાં ચહલપહલ શરુ થઇ ચુકી છે. ક્યોતોમાં એક શાળામાં ભૂલકાંઓ પુસ્તકો નથી ભણી રહ્યાં પણ સવારમાં પહેલાં સફાઈ...