Home Tags Mobile phones

Tag: mobile phones

ટ્રેનોમાં રાતે ફોન-લેપટોપ ચાર્જ કરવા નહીં મળે

નવી દિલ્હીઃ સાવચેતીના પગલાંના ભાગરૂપે ટ્રેનોમાં પ્રવાસીઓને રાતના સમયે એમના ફોન, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો ચાર્જ કરવાની સુવિધા બંધ રખાશે. રેલવે વહીવટીતંત્ર ટૂંક સમયમાં જ આ માટે એક...

બોલીવૂડ બ્યુટીઝનાં ફોન તપાસ માટે મોકલાયા

મુંબઈઃ બોલીવૂડમાં ડ્રગ્સ કૌભાંડ વિશે હાલ તપાસ ચાલી રહી છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ બોલીવૂડની અનેક હસ્તીઓનાં મોબાઈલ ફોન સહિત 85 ગેજેટ્સ ગાંધીનગર સ્થિત ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ (ડીએફએસ)ને...

ચાઈનીઝ એપ્સ દૂર કરાયા બાદ 200 નવી...

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે ભારતનું મોબાઈલ એપ્સ અર્થતંત્ર ગજબ રીતે વૃદ્ધિ પામી રહ્યું છે. આ ક્ષેત્રમાં ભારતનું લક્ષ્ય ચીનને પાછળ રાખી દેવાનું...

ચીનના બહિષ્કારની માંગ વચ્ચે માઈક્રોમેક્સ ધમાકેદાર કમબેકની...

નવી દિલ્હીઃ લદાખ સરહદે ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતના સૈનિકો શહીદ થયા એના વિરોધમાં ચીની ઉત્પાદનોના બહિષ્કારની માંગ દેશમાં દિવસે દિવસે ઉગ્ર બનતી જાય છે. આ તકનો લાભ ઉઠાવવા...

કોરોના સામેના જંગમાં દેશ આજે ઉજવશે પ્રકાશપર્વઃ...

મુંબઈઃ દેશભરમાં ફેલાયેલા કોરોના વાઈરસના રોગચાળાને કાબૂમાં રાખવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે એક વિડિયો સંદેશ દ્વારા લોકોને અપીલ કરી હતી કે સૌ પાંચ એપ્રિલના રવિવારે રાતે...

મોબાઈલના કારણે યુવાનોના સ્કલ્સમાં ‘શીંગડા’,આ જરાપણ મજાકની...

નવી દિલ્હીઃ મોબાઈલ ટેક્નોલોજીએ આપણા જીવન જીવવાની પદ્ધતિ બદલી દીધી છે. પછી તે ભણવાનું હોય કે, કામ કરવાનું હોય, એકબીજા સુધી પોતાની વાત પહોંચાડવાનું પણ કેમ ન હોય, શોપિંગ...

હવે પ્રીપેડ સિમથી પણ ઈન્ટરનેશનલ કોલ, સ્કેમથી...

નવી દિલ્હીઃ ટ્રાઈએ દેશના કરોડો પ્રિપેડ સીમ ધારકોની મોટી રાહત આપી છે. દૂર સંચાર નિયામકે 6 વર્ષ જૂના નિયમને બદલતા પ્રીપેડ સિમધારકોને ઈન્ટરનેશનલ કોલ કરવા અથવા રિસીવ કરવાની સુવિધા...

આવતા મહિનાથી મોબાઈલ ફોન થશે મોંઘા, જાણો...

નવી દિલ્હીઃ જો તમે દીવાળી પર નવો મોબાઈલ ફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો થોડો વહેલા ખરીદી લો. કારણ કે આવતા મહીનાથી મોબાઈલ ફોન ઓછામા ઓછા 10 ટકા...

CMR રીપોર્ટઃ ભારતીય બજારમાં જિઓ ફોને ‘ફ્યૂઝન...

મુંબઈઃ રીલાયન્સ રીટેલનો જિઓફોન ભારતીય મોબાઈલ હેન્ડસેટ માર્કેટમાં સ્પષ્ટ રીતે અગ્રણી બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યો છે. જિઓફોન 2018ના બીજા ત્રિમાસિક ગાળામાં 28 ટકા બજાર હિસ્સો ધરાવતો હતો. એમ ગુરુવારે...

હેન્ડસેટ્સ પરની કસ્ટમ્સ ડ્યૂટી વધી ગઈ; એપલનું...

કેન્દ્ર સરકારે મોબાઈલ ફોન સહિત અનેક ચીજવસ્તુઓ પર કસ્ટમ્સ ડ્યૂટી વધારી દીધી છે. આ નિર્ણયને કારણે એપલ કંપનીને મોટો ફટકો પડશે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે ટેલિવિઝન, મોબાઈલ ફોન્સ, પ્રોજેક્ટર અને વોટર...