Home Tags Melbourne

Tag: Melbourne

ભારતથી આવતા પેસેન્જરો પર ઓસ્ટ્રેલિયામાં કામચલાઉ પ્રતિબંધ

મેલબોર્નઃ ભારતમાં કોરોનાનો કહેર જોતાં કેટલાય દેશોએ ટ્રાવેલ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેથી 14 મે સુધી ભારતથી આવનારા પેસેન્જરો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે....

જોકોવિચ ફરી ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન; 18મું ગ્રાન્ડસ્લેમ...

મેલબર્નઃ હાર્ડ કોર્ટ પર રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ સ્પર્ધામાં સર્બિયાના 33-વર્ષીય નોવાક જોકોવિચનું વર્ચસ્વ યથાવત્ રહ્યું છે. અહીં મેલબર્ન પાર્કમાં આજે રમાઈ ગયેલી મેન્સ સિંગલ્સ ફાઈનલ મેચમાં જોકોવિચે...

જાડેજાનો ઓલરાઉન્ડ દેખાવઃ ટીમ ઈન્ડિયા જીતની સ્થિતિમાં

મેલબર્નઃ અહીં રમાતી બીજી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયા તેના બીજા દાવમાં માત્ર બે જ રન કરી શક્યું હતું અને તેની 6-વિકેટ પડી ચૂકી...

રહાણેની સદીઃ વિનુ માંકડની સિદ્ધિનો સહયોગી બન્યો

મેલબર્નઃ કામચલાઉ કેપ્ટન અજિંક્ય રહાણેની લડાયક સદીએ અહીં રમાતી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા પર પહેલા દાવમાં 82-રનની લીડ અપાવી છે અને ભારતનો દાવ હજી ચાલુ છે. આજે...

બીજી ટેસ્ટ માટે ટીમ-ઈન્ડિયાએ તૈયારી શરૂ કરી

મેલબર્નઃ એડીલેડમાં પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલા ઘોર પરાજયની નિરાશાને બાજુએ રાખીને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ આવતી 26 ડિસેમ્બરથી અહીં શરૂ થનાર બીજી ટેસ્ટ મેચ માટેની તૈયારીઓ શરૂ...

મહિલાઓની T20I WC ફાઈનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે...

મેલબર્ન : અહીંના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓની T20I વર્લ્ડ કપની આજે રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ભારતનો ગયા વખતના ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયા સામે 85-રનથી નિરાશાજનક પરાજય થયો છે. આખરી સ્કોર...