Home Tags Masks

Tag: Masks

‘કોરોનાની બીજી લહેર હજી પૂરી થઈ નથી’

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યું છે કે કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેર દેશમાં હજી સમાપ્ત થઈ નથી અને આગામી તહેવારો વખતે લોકોએ નિયંત્રણોનું પાલન કરવું. ભૂષણે અહીં...

રસી નહીં, નોકરી નહીં: ફિજીએ રસી ફરજિયાત...

સુવાઃ ફિજીએ બધા શ્રમિકો માટે કોરોના વાઇરસની રસી ફરજિયાત કરી છે, કેમ કે એ ડેલ્ટા વેરિયેન્ટના પ્રકારથી લડવામાં સક્ષમ છે. વડા પ્રધાન બેનીમારામાએ એક સંદેશમાં કહ્યું હતું કે રસી...

રસીના બંને-ડોઝ લેનારા ડેલ્ટાથી-નિશ્ચિંત ન રહેઃ WHO

ન્યૂયોર્કઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી દુનિયાનાં લોકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કોરોનાવાઈરસ બીમારીના ફેલાવા સામે સતર્ક રહેવાનું હજી ચાલુ જ રાખે, ખાસ કરીને ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાથી....

‘રસીકરણ-સફળઃ દર 10,000માંથી માત્ર 2-4 જ કોરોના-પોઝિટીવ’

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારી સામે ભારતમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શનની આગેવાની હેઠળ જોરદાર જંગ ચાલી રહ્યો છે. દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થાએ એવો દાવો કર્યો છે કે...

ટ્રેનોમાં, સ્ટેશન પર માસ્ક ન પહેરનારને રૂ.500નો...

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ વધી ગયા હોવાથી તેનો ફેલાવો રોકવા માટે રેલવે તંત્ર વધારે કડક બની ગયું છે. તેણે નક્કી કર્યું છે કે ટ્રેનોની અંદર અને...

એવા પ્રવાસીઓને એરપોર્ટ પર જ દંડ ફટકારવાનો...

નવી દિલ્હીઃ જે લોકો કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે અમલમાં મૂકવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરશે એમને કદાચ વિમાનીમથકો પર જ દંડ ફટકારીને રકમ વસૂલ કરવામાં આવશે. દેશની સિવિલ એવિએશન રેગ્યૂલેટર...

લોકોને માસ્ક પહેરવાની ફરજ પાડવા માર્શલ્સની મદદ

મુંબઈઃ દેશના આ આર્થિક પાટનગરમાં કોરોના વાઈરસના કેસ ઓચિંતા વધી જતાં મહાનગરપાલિકા તંત્ર અને મહારાષ્ટ્ર સરકાર સતર્ક બની ગઈ છે. ચેપી રોગચાળા કોરોનાના કેસ છેલ્લા ત્રણ અઠવાડિયામાં સૌથી ઊંચે...

ખાનગી-વાહનોમાં ફરતી વખતે માસ્ક પહેરવો ફરજિયાત નથી

મુંબઈઃ શહેરમાં ખાનગી વાહનોમાં માસ્ક વગર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે. માત્ર બેસ્ટ બસ, એસ.ટી. બસ, ટેક્સી, રિક્ષા, ટ્રક, ટેમ્પો જેવા જાહેર પરિવહનના વાહનોમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે...

11 દિવ્યાંગ-વંચિત યુગલો લગ્નગ્રંથિથી જોડાયા

ઉદયપુરઃ નારાયણ સેવા સંસ્થાન (NSS) એક સંસ્થા તરીકે દિવ્યાંગજનો અને વંચિતોની સંપૂર્ણ સુખાકારી માટે સામુદાયિક ઉત્થાન માટેની કામગીરી અદા કરવામાં હંમેશા મોખરે રહે છે. NSS સંસ્થા પોલિયો અને જન્મજાત...

મહારાષ્ટ્રમાં 6-મહિના સુધી માસ્ક પહેરવાનું ફરજિયાતઃ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જણાવ્યું કે કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા માટે મહારાષ્ટ્રમાં આવતા છ મહિના સુધી માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. સોશિયલ મિડિયા પર રાજ્યની જનતા સાથે...