Tag: Mask
ડિઝની વર્લ્ડ, થીમ પાર્ક્સમાં માસ્ક-નિયમો હળવા બનાવાયા
વોશિંગ્ટનઃ ડિઝની વર્લ્ડ તથા અમેરિકામાંના અન્ય એમ્યૂઝમેન્ટ પાર્ક્સ દ્વારા એમની કોરોના-પ્રતિરોધક ફેસ માસ્ક અંગેની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) દ્વારા આપવામાં આવેલી...
ઈઝરાયલમાં નાગરિકો જાહેરમાં માસ્ક-મુક્ત બન્યા
યેરુસલેમઃ ઈઝરાયલ વિશ્વનો પહેલો દેશ બન્યો છે જ્યાં નાગરિકો માટે હવે જાહેરમાં મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત રહ્યું નથી. માસ્ક પહેરવામાંથી એમને આજથી જ મુક્તિ મળી ગઈ છે. જોકે...
માસ્કવિહોણા લોકો પાસેથી 4 કરોડ વસૂલ કરાયા
મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાએ છેલ્લા એક વર્ષથી હાહાકાર મચાવ્યો છે અને અસંખ્ય લોકોનો ભોગ પણ લીધો છે તે છતાં ઘણા લોકો સરકારે જાહેર કરેલા કોવિડ-નિયમોનું પાલન કરવામાં બેદરકારી બતાવે છે....
વિધાનસભ્યો માસ્ક ન લગાવે તો દંડ 500,...
અમદાવાદઃ રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એક બાજુ રાજ્યનાં આઠ શહેરોમાં સ્કૂલો-કોલેજોને 10 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. અમદાવાદમાં જાહેર બસોની આવ-જા પર પ્રતિબંધ મૂકી...
માસ્ક વ્યવસ્થિત ન પહેરવા બદલ ચાર-પેસેન્જરો દંડાયા
નવી દિલ્હીઃ અલાયન્સ એરની જમ્મુ-દિલ્હી ઉડાનમાં વારંવાર ચેતવણી આપ્યા છતાં યોગ્ય રીતે માસ્ક નહીં પહેરવા બદલ ચાર પેસેન્જરોને મંગળવારે સુરક્ષા એજન્સીઓને હવાલે કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ સરકારી અધિકારીઓએ આ...
ટ્રાફિક પોલીસે પકડ્યોઃ વિવેક ઓબેરોયે ભૂલ કબૂલ...
મુંબઈઃ માથા પર હેલ્મેટ અને મોઢા પર માસ્ક પહેર્યા વગર પોતાની નવી હાર્લે ડેવિડસન મોટરબાઈક પર નીકળેલા બોલીવૂડ હિરો વિવેક ઓબેરોયને મુંબઈ ટ્રાફિક પોલીસે એના નામનું ચલાન ફાડી એને...
10-12ના વિદ્યાર્થીઓ માટે 11 જાન્યુ.થી સ્કૂલો શરૂ
ગાંધીનગરઃ રાજ્ય સરકારે ધોરણ 10-12 ધોરણની સ્કૂલો 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, એવી રાજ્યમાં શાળાઓ ખૂલવા અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. આ સાથે જ...
મુંબઈ મેટ્રો-1ની સર્વિસમાં 45 મિનિટનો વધારો કરાશે
મુંબઈઃ મુંબઈમાં સામાન્ય જનતાને હવે ઓફિસ જવાનું વધુ સરળ થશે, કેમ કે મુંબઈ મેટ્રોએ એક જાહેરાત કરી છે. મુંબઈ મેટ્રો યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં રેલવે સર્વિસના ટાઇમિંગમાં ફેરફાર કરી...
ગણપત યુનિવર્સિટી દ્વારા કોવિડ-19 કેર કિટનું વિતરણ
મહેસાણાઃ ગણપત યુનિવર્સિટી ગુજરાતના મહેસાણામાં આવેલી એક શૈક્ષણિક સંસ્થા છે, જેનું સંચાલન મહેસાણા જિલ્લા શિક્ષણ સંગઠન દ્વારા કરવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા હાલમાં જ આસપાસનાં 10 ગામડાંઓમાં ઘરમાં જ...
બીએમસી મફતમાં માસ્ક આપશે, નિયમભંગકર્તાઓને રૂ.200નો દંડ...
મુંબઈઃ કોરોના વાઈરસના કેસ ફરી વધી જતાં મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્ર (બીએમસી – બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) સતર્ક થઈ ગયું છે. એણે એક નિવેદન દ્વારા શહેરીજનોને જણાવ્યું છે કે જે કોઈ...