Home Tags Marathi

Tag: Marathi

મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે(25), બોયફ્રેન્ડનું કાર-અકસ્માતમાં નિધન

મુંબઈઃ મરાઠી ફિલ્મઉદ્યોગની યુવા અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું ગોવામાં એક દર્દનાક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ અકસ્માત ગયા સોમવારે સવારે ગોવાના બરદેજ તાલુકા નજીક અરપોરા વિસ્તારમાં બન્યો હતો. પુણેનિવાસી...

મરાઠી-હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી આશાલતા (79)નું કોરોનાને...

મુંબઈઃ મરાઠી તથા બોલીવૂડની 100 જેટલી ફિલ્મો તેમજ રંગભૂમિનાં પીઢ અભિનેત્રી આશાલતા વાબગાવકરનું આજે સવારે અવસાન થયું છે. એમને કોરોના વાઈરસ બીમારી લાગુ પડી હતી. ચાર દિવસ સુધી બીમારી...

રોગચાળા દરમિયાન મરાઠા અનામત મામલે મોરચા કાઢશો...

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે રાજ્યની જનતા સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં એમણે મરાઠા અનામત, ખેતીવાડીની લોન માફી સહિત...

જાણીતા દિગ્દર્શક-અભિનેતા નિશિકાંત કામતનું અવસાન

હૈદરાબાદઃ હિન્દી ફિલ્મ 'દ્રશ્યમ' (અજય દેવગન, તબ્બૂ અભિનીત), 'મદારી' (ઈરફાન ખાન અભિનીત) અને મરાઠી ફિલ્મ 'લય ભારી' (રિતેશ દેશમુખ અભિનીત)ના દિગ્દર્શક નિશિકાંત કામતનું આજે અહીંની હોસ્પિટલમાં નિધન થયું છે....

મહારાષ્ટ્ર સરકારે કરી ‘નટસમ્રાટ શ્રીરામ લાગુ એવોર્ડ’ની...

મુંબઈ : મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના વિભાગે જાણીતા રંગભૂમિ તથા ફિલ્મ અભિનેતા સ્વ. ડો. શ્રીરામ લાગુની સ્મૃતિમાં 'નટસમ્રાટ શ્રીરામ લાગુ' એવોર્ડની સ્થાપનાની જાહેરાત કરી છે. આ એવોર્ડ મરાઠી રંગભૂમિમાં ઉલ્લેખનીય પ્રદાન...

મુંબઈમાં સેક્સ કૌભાંડનો પર્દાફાશ; 3 અભિનેત્રીને બચાવી...

મુંબઈ - શહેરની પોલીસે ફરી એક વાર ત્રાટકીને હાઈ પ્રોફાઈલ સેક્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ અંધેરી ઉપનગરમાં એક થ્રી-સ્ટાર હોટેલમાં ચલાવવામાં આવતું હતું. પોલીસે આ દરોડામાં એક મહિલાને...

પીઢ અભિનેતા ડો. શ્રીરામ લાગુ (92)નું પુણેમાં...

મુંબઈ - મરાઠી રંગભૂમિ અને ફિલ્મોના નટસમ્રાટ તરીકે જાણીતા તેમજ હિન્દી ફિલ્મોના ખ્યાતનામ અભિનેતા ડો. શ્રીરામ લાગુનું આજે પુણેમાં નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. એમના અંતિમ સંસ્કાર...

જાણીતા ચરિત્ર અભિનેતા વિજુ ખોટેનું મુંબઈમાં અવસાન

મુંબઈ - હિન્દી તેમજ મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા વિજુ ખોટેનું અત્રે એમના નિવાસસ્થાને અવસાન થયું છે. વિજુ ખોટે 'શોલે' ફિલ્મમાં કાલિયા ડાકુની ભૂમિકા માટે વધારે જાણીતા થયા હતા. એ ફિલ્મમાં...

લતા મંગેશકરે ગાયેલું પહેલું ગીત કયું?

('ચિત્રલેખા'ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬-૨૮ ફેબ્રુઆરી, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની 'પૂછપરછ' કોલમમાંથી સાભાર) હુસામુદ્દીન જી. કપાસી (જસદણ) પ્રફુલ્લા અને સલમા (બુધેલ) સવાલઃ લતા મંગેશકરે ગાયેલું પહેલું ગીત કયું? જવાબઃ ૧૯૪૨માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ 'પહિલી...