Home Tags Madhya Pradesh

Tag: Madhya Pradesh

મધ્યપ્રદેશ ચૂંટણી: ભિંડમાં પોલિંગ બૂથ બહાર ફાયરિંગ, મતદાન અટકાવાયું

ભોપાલ- મધ્યપ્રદેશમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં કેટલાંક મતદાન બૂથો પર EVM મશીન ખરાબ થતાં મતદાન પ્રભાવિત થયું છે. જેને મુદ્દો બનાવીને કોંગ્રેસ પાર્ટીએ વિરોધ...

નર્મદા ડેમ માટે મધ્યપ્રદેશથી પાણી છોડવામાં આવ્યું, જથ્થો વધારવા પ્રયાસ

નર્મદાઃ પીવાના, સિંચાઈના અને વપરાશના પાણીની આ વર્ષે વરસાદની ઘટને લઇને સંકટની સ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે તેના ઉપાયો અંગે વિચારવા પ્રશાસન માટે અગત્યનો પ્રશ્ન બની રહ્યો છે. ગુજરાતની...

સુષમા સ્વરાજ 2019ની લોકસભા ચૂંટણી નહીં લડે

એક સમયે ભારતીય જનતા પાર્ટીમાં જેમની ગણના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે કરવામાં આવી હતી તે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આજે કહ્યું છે કે પોતે સ્વાસ્થ્યના કારણસર 2019ની લોકસભા...

એમપી ભાજપનું ચૂંટણી ‘દ્રષ્ટિપત્ર’ જાહેર, મહિલાઓ માટે અલગથી….

ભોપાલ- મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે આજે સાંજે પોતાનો ચૂંટણી 'દ્રષ્ટિપત્ર ' ઢંઢેરો જાહેર કરી દીધો છે. જેમાં મહિલાઓ માટે નારી શક્તિ સંકલ્પપત્ર નામ આપી અલગથી મેનિફેસ્ટો...

શિવરાજસિંહને ચૂંટણી પૂર્વે જોરદાર ફટકો, સાળાએ પકડ્યો કોંગ્રેસનો હાથ

ઈન્દૌર: મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે જોરદાર ફટકો પડ્યો છે. શિવરાજના સાળા સંજય સિંહ મસાનીએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને...

મધ્યપ્રદેશ ચૂંટણી: BJPએ જાહેર કરી 177 ઉમેદવારોની યાદી

ભોપાલ- ભારતીય જનતા પાર્ટીએ આજે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ જાહેર કરેલી પ્રથમ યાદીમાં મધ્યપ્રદેશ વિધાનસભા માટે 177 ઉમેદવારોના નામની ઘોષણા કરી...

NDAમાં તિરાડઃ ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપને આપ્યો ઝટકો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રીયપ્રધાન અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષા ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં...

‘શિવભક્ત’ રાહુલ ગાંધીને ચૂંટણી સમયે ફરી યાદ આવ્યા ભગવાન

ઉજ્જૈન- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઈન્દૌર અને ઉજ્જૈનમાંથી ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. રાહુલ ગાંધીએ ધાર્મિક નગરી ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના...

મધ્યપ્રદેશમાં પણ મહારથીઓની લડાઈ કોંગ્રેસને નડશે?

રાજસ્થાનમાં જ્ઞાતિ જૂથો પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે એકબીજાના હરિફ પક્ષમાં જોડાતા હોય છે. પણ માત્ર બે જ મુખ્ય પક્ષ રાજ્યમાં હોય ત્યારે સામસામી લડાઈના બદલે પક્ષમાં આંતરિક લડાઈ...

TOP NEWS