Home Tags Lockdown

Tag: lockdown

ઇટલીમાં ભયંકર સ્થિતિઃ લોકડાઉન લંબાવાયું

રોમઃ ઈટલીના વડાપ્રધાને દેશમાં લોકડાઉનને લંબાવી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઈટલીના વડાપ્રધાને જાહેરાત કરી છે કે, કોરોના વાયરસ મહામારીના કારણે જે લોકડાઉન 3 એપ્રિલના રોજ પૂર્ણ થવાનું હતું...

હવે WHOના વડાએ PM મોદીની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ટેડરોસ અધનોમ ઘેબરેયસસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે કોરોના વાઇરસનો વધુ ફેલાવો ના થાય એ માટે દેશભરમાં મોદી...

આ લોકડાઉને ઓટો કંપનીઓના ધંધામાં પંચર પાડયું...

નવી દિલ્હીઃ દેશની ઓટોમોબાઇલ કંપનીઓ ઇતિહાસના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. પાછલા વર્ષે માર્ચમાં ઓટો કંપનીઓ પર લોકડાઉનની ઘેરી અસર થઈ હતી. દેશની સૌથી મોટી કંપની મારુતિ...

ઓલિમ્પિક્સ પછી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પણ સ્થગિત

પેરિસઃ વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે ફેલાયેલા ડરને લીધે ટોક્યો ઓલિમ્પિક, 2020ને એક વર્ષ સુધી પાછળ ઠેલાવાથી 2021માં પ્રસ્તાવિત વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હવે 2021ને બદલે 2022માં યોજાશે. વિશ્વ એથ્લેટિક્સે...

ટ્રક-મજૂરોની અછતને પગલે સપ્લાય ચેઇન ખોરવાઈ

 નવી દિલ્હીઃ દેશમાં નાની-મોટી દુકાનોમાંનો અભરાઈઓ અને ખાનાંઓમાં લોકડાઉન પહેલાંનો માલસામાનનો જથ્થો ધીમે-ધીમે ખાલી થઈ ગયો છે. હવે મજૂરો સ્થળાંતર કરી ગયા છે અને પુરવઠા સાંકળ ખોરવાઈ ગઈ છે,...

અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં 70 માઈગ્રન્ટ કામદારો, મજૂરોને...

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ અંધેરી (વેસ્ટ) ઉપનગરમાં આવેલું તેના દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ અને રીક્રિએશનલ કોમ્પલેક્સ - 'શહાજી રાજે અંધેરી ક્રિડાસંકુલ'ને કોરોના વાઈરસને કારણે કફોડી હાલતમાં મૂકાઈ ગયેલા 70...

ટચૂકડા પડદાના સુવર્ણયુગને ફરી જીવંત કરી રહયું...

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે દૂરદર્શનના જૂના દિવસ પાછા આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે દૂરદર્શન પર એક જમાનામાં અતિ લોકપ્રિય...

કોરોનાના કેસ વધીને 1500, દેશમાં 48 લોકોનાં...

નવી દિલ્હીઃ દેશમાં કેરળ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળથી કોવિડ-19થી ત્રણ લોકોનાં મોત થયાં હતા. આ સાથે દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસના લોકોની સંખ્યા વધીને 1500 થઈ છે. આ...

વોટ્સએપ સ્ટેટસ પર હવે નહીં મુકી શકાય...

નવી દિલ્હી: વોટસએપનું સ્ટેટસ (WhatsApp status) ફીચર એ ભારતમાં ઉપયોગમાં લેવાનું સૌથી લોકપ્રિય ફીચર પૈકીનું એક છે. હવે આ ફીચરમાં મોટો ફેરફાર થયો છે. વોટ્સએપ યૂઝર્સ હવે પોતાના સ્ટેટસમાં...

કોરોના મરણાંકઃ દેશો પ્રમાણે જુદો-જુદો કેમ?

લોકોને સાવધ રહેવા માટે સચેત કરવાના હતા, પણ ગભરાવાના નહોતા, તેથી મોટા ભાગના નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ચેપ લાગ્યા પછી મરણાંક ઓછો છે. ભારતમાં પણ હજી મરણાંક ઓછો...