Home Tags Local trains

Tag: local trains

મુંબઈમાં લોકલ-ટ્રેન સેવા ખોરવાઈ; હજારો પ્રવાસીઓ હેરાન

મુંબઈઃ આજે સવારે લગભગ 5.50 વાગ્યે અહીંના દહિસર અને બોરીવલી રેલવે સ્ટેશનો વચ્ચે અપ-લાઈન (ફાસ્ટ-લોકલ) પર એક ઓવરહેડ ઈલેક્ટ્રિક વાયર તૂટી ગયા બાદ ઉપનગરીય તથા લાંબા અંતરની ટ્રેન સેવાને...

રસી-ન-લેનારાઓને પણ લોકલ-ટ્રેનોમાં પ્રવાસ કરવા દોઃ મુંબઈ-હાઈકોર્ટ

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીને રોકવા માટેની રસી ન લીધી હોય એવા નાગરિકોને પણ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવા વિશે વિચારવાનું મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે. ચીફ જસ્ટિસ...

એક જ ટ્રાવેલ-કાર્ડ પર લોકલ ટ્રેન-બસ-મેટ્રોમાં સફર

મુંબઈઃ શહેરમાં હવે નાગરિકો માત્ર એક જ ટ્રાવેલ કાર્ડથી બસ, લોકલ ટ્રેન, મેટ્રો અને મોનો ટ્રેન – એમ જાહેર ટ્રાન્સપોર્ટ સેવાઓમાં સફર કરી શકશે. આ મહિનાની આખરમાં આ સુવિધા...

પશ્ચિમ રેલવેએ એસી લોકલ ટ્રેનોના 8-ફેરા વધાર્યા

મુંબઈઃ શહેરમાં લોકોને આરામદાયક અને ઠંડા મજાના વાતાવરણમાં લોકલ ટ્રેન પ્રવાસ કરાવવા માટે પશ્ચિમ રેલવેએ એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન સેવા શરૂ કરી છે. પશ્ચિમ રેલવેએ આજથી અહીં તેના લોકલ રૂટ...

28-ઓક્ટોબરથી પૂર્ણ-ક્ષમતા સાથે લોકલ-ટ્રેન સેવા ફરી ઉપલબ્ધ

મુંબઈઃ મુંબઈગરાંઓ અને સ્થાનિક કામદારોને આનંદ થાય એવા સમાચાર છે કે, મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે, બંનેએ એક સંયુક્ત નિવેદન દ્વારા જાહેરાત કરી છે કે શહેરમાં ઉપનગરીય ટ્રેન સેવા...

‘એ શરતે મુંબઈ-લોકલમાં બધાયને પ્રવાસની છૂટ આપીશું’

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર આવવાનો કોઈ સંકેત જણાતો નથી એવું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગઈ કાલે નિવેદન કર્યા બાદ કેન્દ્રના રાજ્યકક્ષાના રેલવે પ્રધાન રાવસાહેબ દાનવેએ કહ્યું...

મુંબઈગરાંઓ માટે લોકલ-ટ્રેન પ્રવાસ માટે વિશેષ રેલવે-પાસ

મુંબઈઃ શહેરના જે નાગરિકોએ કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધા હશે તેઓ જ 15 ઓગસ્ટથી મુંબઈમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે. આમાં બીજી શરત એ છે કે વ્યક્તિએ...

લોકલ ટ્રેનમાં પ્રવાસ મુદ્દે હાઈકોર્ટનો મહારાષ્ટ્ર-સરકારને સવાલ

મુંબઈઃ હાઈકોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યો છે કે જે લોકોએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધા હોય એમને મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી ન આપવાનું કારણ શું?...

મહારાષ્ટ્ર-સરકાર લોકોને રૂ.5000નું પ્રવાસ-ભથ્થું આપેઃ ભાજપની માગણી

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેર ફેલાયા બાદ મુંબઈમાં સામાન્ય જનતાને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. હવે કેસ ઘટી રહ્યાં હોવાથી નાગરિકો વિનંતી કરી રહ્યાં છે...