Tag: Laghu Parashari
અજ્ઞાતબાવાની ડાયરીમાં પરાશર જ્યોતિષના વિસરાયેલાં સચોટ નિયમો
ભારતીય જ્યોતિષના અભ્યાસ દરમ્યાન સૌથી મોટો કોયડો ગ્રહોના શુભ અને અશુભત્વને નક્કી કરવાનો છે. ઘણા ગ્રંથો વાંચો પણ કુંડળીમાં ગ્રહો કેવી રીતે વર્તશે, તેનક્કી કરવું લગભગ સરળ નથી જ,...