Home Tags Kerala

Tag: Kerala

મહિલાથી પુરુષ બનેલી વ્યક્તિ પ્રેગનેન્ટ થઈ

તિરુઅનંતપુરમઃ કેરળમાં રહેતા એક ટ્રાન્સજેન્ડર કપલે પ્રેગનેન્સીના ખુશખબર આપ્યા છે. તેમના ઘરે એક નવા મહેમાનનો પ્રવેશ થવાનો છે. કોઝીકોનના રહેવાસી આ કપલ જિયા (21) અને સાહાદ પાવલ (23)એ આ...

કેરળમાં પેટ્રોલ અને ડીઝલ પર સેસનો કોંગ્રેસે...

કેરળ સરકારે શુક્રવારે જાહેર કરેલા બજેટમાં પેટ્રોલ, ડીઝલ અને દારૂ પર સેસ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે સરકારના આ નિર્ણયનો વિરોધ શરૂ થયો છે. શનિવારે કોચીમાં યુથ કોંગ્રેસના...

પીએફઆઈ વિરુદ્ધ કેરળમાં NIAનું મોટું એક્શન

તિરુવનંતપુરમઃ ભારત વિરુદ્ધ ષડયંત્રના એક કેસના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અમલદારોએ પ્રતિબંધિત સંગઠન પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સામે કેરળમાં 56 સ્થળોએ દરોડા પાડ્યા છે....

ટીકાકારોને યોગ્ય-સમયે જવાબ આપીશઃ નિર્માતા વિપુલ શાહ

મુંબઈઃ હિન્દી ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ને રિલીઝ થવાને હજી થોડીક વાર છે, પરંતુ આ ફિલ્મ અત્યારથી જ વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ કરાયા બાદ ઘણા લોકોએ...

અંબાણીએ ગુરુવાયુર મંદિરમાં રૂ.1.51 કરોડનું દાન કર્યું

ગુરુવાયુરઃ અબજોપતિ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી હાલ દેશના અમુક પ્રસિદ્ધ મંદિરોની દર્શન-યાત્રા કરી રહ્યા છે. ગઈ કાલે એમણે કેરળના અત્રેના ગુરુવાયુરપ્પન (ભગવાન વિષ્ણુના એક અવતાર)ના...

વડાપ્રધાને ભારતીય-નૌકાદળને નવો ધ્વજ પ્રદાન કર્યો ‘નિશાન’

કોચીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં કોચીન શિપયાર્ડ ખાતે ભારતીય નૌકાદળના સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવેલા જહાજ ‘આઈએનએસ વિક્રાંત’નું જલાવતરણ કર્યું હતું અને ભારતીય નૌકાદળને નવો ધ્વજ (પ્રતીક કે...

પત્નીને સતત ટોણાં મારવા માનસિક ક્રૂરતાઃ અદાલત

તિરુવનંતપુરમઃ પતિ જો એની પત્નીની સરખામણી બીજી સ્ત્રીઓ સાથે કર્યા કરે અને જીવનસાથી પોતાની અપેક્ષા પ્રમાણેની નથી એવા એને સતત ટોણાં મારતા રહેવું એ પતિએ પત્ની પર કરેલી માનસિક...

કેરળ, મહારાષ્ટ્રમાં કોવિડ-કેસ વધ્યા; તામિલનાડુમાં ઓમિક્રોનના 12-કેસ

નવી દિલ્હીઃ કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ મહામારીના કેસની સંખ્યામાં વધારો ઝડપી બન્યો છે. આ બંને રાજ્યમાં છેલ્લા અમુક દિવસોથી કોરોનાના દરરોજ 1000 જેટલા નવા કેસ નોંધાય છે. દરમિયાન, તામિલનાડુમાં...

કેરળમાં ચોમાસું બેસી ગયું; ત્રણ દિવસ વહેલું

તિરુવનંતપુરમઃ નૈઋત્ય ખૂણેથી ભારતમાં પ્રવેશ કરતા ચોમાસાની ઋતુના વાદળોએ આજે દક્ષિણના રાજ્ય કેરળની ધરતી પર આગમન કર્યું છે. હવે ચોમાસું ધીમે ધીમે ભારતના અન્ય ભાગોને પણ આવરી લેશે. કેરળમાં...