Tag: Joe Biden
G7 સંમેલનમાં મોદી મળ્યા બાઈડન, મેક્રોં, ટ્રુડોને
બર્લિનઃ દક્ષિણ જર્મનીના સ્ક્લોસ એલમો શહેરમાં દુનિયાના 7 સમૃદ્ધ દેશો (G7)ના વડાઓનું 48મું શિખર સંમેલન ચાલી રહ્યું છે. આ સંમેલનમાં હાજર રહેવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મળ્યું...
બાઇડને સાયન્સ સલાહકાર બનાવ્યાં એ આરતી પ્રભાકર...
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતીય મૂળનાં અમેરિકી વિજ્ઞાની ડો. આરતી પ્રભાકરને દેશના વિજ્ઞાન અને ટેક્નોલોજી નીતિ કાર્યાલય (OSTP)ના ડિરેક્ટર તરીકે નામ સૂચવ્યું છે. જો બાઇડનનો આ પ્રસ્તાવ...
ધોળેદહાડે નરસંહારઃ ‘ગન લોબી’ પર ભડક્યા બાઇડન
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન નરસંહારના કેટલાક કલાકો પછી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે નવા બંદૂક પ્રતિબંધોનું આહવાન કર્યું હતું. જાપાનથી પરત ફરેલા રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકાની ‘ગન લોબી’...
ભારતનું શાનદાર કામ, ચીન નિષ્ફળઃ બાઇડન
ટોક્યોઃ રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોના રોગચાળાની વચ્ચે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રપ્રમુખોની ટોક્યોમાં મુલાકાત થઈ હતી. ટોક્યોમાં ક્વાડ લીડર્સ સમીટની બેઠક આયોજિત થઈ હતી. આ બેઠકમાં ભારતના વડા...
અમેરિકાના સુપરમાર્કેટ સ્ટોરમાં વંશીય ગોળીબારમાં 10નાં મરણ
ન્યૂયોર્ક સિટીઃ ન્યૂયોર્ક રાજ્યના બફેલો શહેરમાં આવેલા એક સુપરમાર્કેટ સ્ટોરમાં એક બંદૂકધારીએ વંશીય ઝનૂનમાં આવીને કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 10 જણના મરણ થયા છે. હુમલાખોર બંદૂકધારીને પકડી લેવામાં આવ્યો...
શું ભારત ક્વાડથી બહાર થશે?
નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધને પગલે વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. આ યુદ્ધમાં ભારતનું તટસ્થ વલણ અમેરિકાને ખટકી રહ્યું છે. એ માટે અમેરિકા અનેક વાર ભારતને ઠમઠોરી ચૂક્યું...
એલન મસ્કના નિશાને ટ્વિટરનાં પોલિસી હેડ વિજ્યા...
નવી દિલ્હીઃ એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી કંપનીનાં ઊંચાં પદો પરથી કેટલાક જણની વિદાય થવાની શક્યતા છે, કેમ કે મસ્કના નિશાને કંપનીનાં પોલિસી હેડ વિજ્યા ગાડ્ડે છે. કંપનીની સેન્સરશિપથી...
રશિયા-યુક્રેન યુદ્ધઃ બાઇડને પુતિનને વોર ક્રિમિનલ ગણાવ્યા
વોશિંગ્ટનઃ યુક્રેન-રશિયા વચ્ચે જંગનો આજે 22મો દિવસ છે. છ દેશોએ યુક્રેનમાં માનવીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે UNSCની ઇમર્જન્સી બેઠક બોલાવી છે. યુક્રેને દાવો કર્યો હતો કે એણે રશિયન...
અમે જવાબ આપીશું તો ત્રીજું વિશ્વ યુદ્ધ...
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે તેમણે લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયા જેવા રશિયાથી લાગેલી સરહદો પર 12,000 સૈનિકો તહેનાત કર્યા છે અને વ્લાદિમિર પુતિન યુક્રેનની સામે...
પુતિને યૂક્રેન પર ઉશ્કેરણીવિહોણું આક્રમણ કર્યું: બાઈડન
વોશિંગ્ટનઃ જૉ બાઈડને અમેરિકાના પ્રમુખ તરીકે આજે કરેલા એમના પ્રથમ દેશવ્યાપી સંબોધન (યૂનિયન એડ્રેસ)માં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પર આરોપ મૂક્યો છે કે એમણે એમના પડોશી દેશ યૂક્રેન પર...