Tag: JEE Advance
JEE એડવાન્સ પરીક્ષાર્થીઓને રાતવાસો કરવા મદદ કરાશે
ગાંધીનગરઃ વર્તમાન કોરોના રોગચાળાને ધ્યાનમાં JEE એડવાન્સ પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓને મદદ કરવાના હેતુથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) પરીક્ષાર્થીઓને અને તેમનાં માતાપિતાને સાથે કેમ્પસમાં રાતવાસો કરવા માટે ઓફર...