Home Tags Isha Foundation

Tag: Isha Foundation

પરિપૂર્ણતાની પ્રાપ્તિ

કોઈ કાર્ય દ્વારા પરિપૂર્ણતા પ્રાપ્ત થતી નથી. જો તમે ધ્યાનથી જોશો, તો તમે જાણશો કે તમારા જીવનના ઘણા બધા મુદ્દાઓ પર, તમે વિચાર્યું, “જો આવું થાય, તો મારું જીવન...

જીવન માટે યોજનાઓ ના બનાવો

યોજના એ ફક્ત એક વિચાર છે, અને આપણી બધી યોજનાઓ, જે આપણે પહેલાથી જાણીએ છીએ એના પરથી જ આવે છે. આપણી યોજના, ભૂતકાળનું સુધારેલું સંસ્કરણ છે. એક યોજના એ...

જીવન પ્રત્યે સંવેદનશીલ બનો

એક વસ્તુ દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઇએ: ચોવીસ કલાકમાં કેટલા ક્ષણોમાં તમે જીવનના એક ભાગ રૂપે કર્યો કરો છો? મોટાભાગે તમે કાં તો વિચાર, ભાવના, અભિપ્રાય, ફિલસૂફી, માન્યતા પ્રણાલી,...

મૂળભૂત ઇચ્છા

જો તમે તેને જરૂરી જાગરુકતા સાથે જુઓ, તો તમે જોશો કે જીવનની મૂળ પ્રક્રિયા,  એક નિશ્ચિત શોધ છે, આપણી અંતિમ પ્રકૃતિમાં સામેલ થવા, વિકસિત થવા અને વૃદ્ધિ કરવાની એક...

આંતરિક સંચાલન જરૂરી છે

વેપાર એવી વસ્તુ છે જે આપણે માનીએ છીએ કે માનવીય જીવનને ઘણી બધી રીતે નક્કી કરશે. આ 50% હકીકત છે, કેમ કે જ્યારે એક માણસ ગરીબીમાં હોય છે, ત્યારે...

દૂરંદેશીતાનું સર્જન

(સદગુરુ જગ્ગી વાસુદેવ) વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે ઘણી જ સુવિધાઓ અને સગવડો પ્રાપ્ત થઈ હોવા છતાં માનવજાતિ હજી પણ ભારે ગૂંચવણ અને અવ્યવસ્થિતતામાં રાચે છે. દુનિયાના મોટાભાગના લોકો એ સમજણ...

તમે કઈ દિશા તરફ જઈ રહ્યા છો? 

(સદગુરુ જગ્ગી વાસુદેવ)  એવું માનવાની ભૂલ કદી પણ ન કરશો કે તમારે જીવનના છેલ્લા દિવસ સુધી એક સમાન વસ્તુ (કાર્ય) જ કરતા રહેવું પડશે. એક ચોક્કસ તબક્કે, ઉપલબ્ધ બુદ્ધિ અને સમજ...

કૃત્રિમ ઇન્ટેલિજન્સની વૃદ્ધિની અસર 

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)  પ્રશ્નઃ સદગુરૂ, તમે એમ કહેતા હોવ છો કે યોગ્ય પ્રાથમિકતા વિશે વાત કરીને જીવનના સત્ય માટે પોતાને ઉપલબ્ધ કરી શકાય છે. આઇબીએમ અને ગૂગલ જેવી કંપનીઓમાં વિશ્વભરના...

શું આધ્યાત્મિકતા તમને વિશિષ્ટ  બનાવે છે?

(સદગુરુ જગ્ગી વાસુદેવ) ઘણા લોકોને આધ્યાત્મિક માર્ગ સંઘર્ષપૂર્ણ લાગતો હોય છે તે માટેનું કારણ એ છે કે તેમની સંસ્કૃતિ અને સામાજિક પરિસ્થિતિઓએ કાયમ તેમને વિશિષ્ટ બનવાનું શીખવ્યું હોય છે. વ્યક્તિના...

શારીરિક, માનસિક અને ભાવનાત્મક જડતા

(સદગુરૂ જગ્ગી વાસુદેવ) યોગાસનના અભ્યાસ દરમ્યાન, તમને સમજાય છે, કે તમે શારીરિક રીતે કેટલાં કઠોર છો. એજ રીતે મન અને ભાવનાઓની સખ્તાઈને જાણવા માટે થોડી વધારે જાગરૂકતાની જરૂર છે. કોઈ...