Tag: International Olympic Committee
IOC સત્ર-2023નું યજમાનપદ ભારતનેઃ નીતા અંબાણીનું સ્વાગત
મુંબઈઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના 2023ની સાલના સત્રનું આયોજન કરવાનો અધિકાર ભારતને ફાળવવાના નિર્ણયનું આઈઓસીનાં સભ્ય નીતા અંબાણીએ સ્વાગત કર્યું છે. તેમણે આ નિર્ણયને જબરદસ્ત ગણાવ્યો છે અને ઓલિમ્પિક...
2036-ઓલિમ્પિક્સ માટે અમદાવાદનું નામ રજૂ કરશે IOA
અમદાવાદઃ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ના પ્રમુખ નરિન્દર બત્રાએ કહ્યું છે કે 2036ની ઓલિમ્પિક ગેમ્સનું યજમાનપદ જો ભારતને આપવામાં આવે તો અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) ગેમ્સના ઉદઘાટન સમારોહના...
ઉત્તર કોરિયા ટોકિયો ઓલિમ્પિક્સમાંથી ખસી ગયું
પ્યોંગયાંગઃ એક મિડિયા અહેવાલ અનુસાર, ઉત્તર કોરિયા કોરોનાવાઈરસ રોગચાળાને કારણે આ વર્ષની ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ નહીં લે. જર્મન ન્યૂઝ એજન્સી ડીપીએના અહેવાલ મુજબ, ‘સ્પોર્ટ્સ ઈન ધ ડેમોક્રેટિક પીપલ્સ...
આવતા વર્ષે સુરક્ષિત ઓલિમ્પિક્સ યોજવા ટોકિયો-જાપાન દૃઢનિશ્ચયી
ટોકિયોઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના પ્રમુખ થોમસ બેક હાલ જાપાનની ચાર-દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ અહીં ટોકિયોનાં મહિલા ગવર્નર યુરિકો કોઈકીને મળ્યા હતા. કોઈકીએ કહ્યું કે, આઈઓસીના સંગાથમાં...
કોરોનાએ લગાવી બ્રેક; ઓલિમ્પિક્સ એક વર્ષ મોકૂફ
ટોકિયોઃ કોરોના વાઈરસને કારણે ટોકિયો ઓલિમ્પિક્સને એક વર્ષ સુધી મોકૂફ રાખવા માટે જાપાન અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સહમત થયા છે.
જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબેએ આજે કહ્યું કે ટોકિયો ઓલિમ્પિક્સ-2020...
ટોકિયો ઓલિમ્પિક્સને સમયપત્રક અનુસાર યોજવા IOC મક્કમ
જિનેવા: ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ એવો દાવો કર્યો છે કે કોરોના વાઈરસ એટલે કે COVID-19 જાગતિક રોગચાળાની અસરની ચિંતા વધી રહી હોવા છતાં આ વર્ષની ઓલિમ્પિક ગેમ્સ અને પેરાલિમ્પિક...
ટોકિયો ઓલિમ્પિક્સ વર્ષના અંત સુધી મુલતવી રખાય...
ટોકિયો : આગામી ઓલિમ્પિક રમતોત્સવના આયોજન માટે જાપાને નિયુક્ત કરેલા મહિલા પ્રધાને આજે જણાવ્યું છે કે કોરોના વાઈરસને કારણે ફેલાયેલા ભયને કારણે ટોકિયો 2020 ગેમ્સ આ વર્ષના અંત સુધી...